________________
વીરકુમારનીકથા.
( ૫૯ )
તૈયાર છું. ત્યારબાદ કુમારે કહ્યું હે રાજન ? આજે સંધ્યાકાળે ગુપ્તરાતે મ્હારા મકાનમાં પધારવા કૃપા કરશે. રાજાએ પણ તે પ્રમાણે કબુલ કર્યું " અને સ ંધ્યાસમય થયા એટલે કુમારની પાસે ગયા. કુમારે પેાતાનો પાશમાં કાઈ ન દેખે તેવીરીતે એક ઢાલીયા ઉપર રાજાને બેસાડ્યા. હવે કાઇક બ્હાનું કરી પ્રતીહારની સ્ત્રી પાતાના ઘેરથી નીકળી રાત્રિના પ્રથમ પ્રહરમાં કુમારની પાસે આવીને યાગ્ય સ્થાને એડી. એટલે કુમારે ઉપદેશના પ્રારંભ કર્યાં. ભાગાદિક વિષયે આલેાકમાં દુ:ખજનક છે, તેમજ પરલેકમાં પણ નરકાદિ દુ:ખનું કારણ થાય છે. આ ઉપરથી એ વાત સત્ય થઇ કે કાગડાનું માંસ અને તેપણ વળી ઉચ્છિષ્ટ સમાન આ થયું. વળી દુર્ગંતિદાયક વિષયાનુ સેવન કરવું ખરૂ પણુ જો એથી તૃપ્તિ થતી હાય તા અન્યથા વૃથા કલેશ શામાટે સેવવા ? ઉચ્છિષ્ટ લેાજન પણ કરવું, જો ખાવાથી મીઠું લાગતુ હાય તે વળી વિષયભગવવાથી આ જીવને તૃપ્તિ થતી નથી અને પરલેકમાં નરકગતિ પ્રાપ્ત થાય છે, તે આ બે દંડ કેવીરોતે સહન ક રવા ? જીવાએ દેવ ભવ પામી અહુ સમય સ્વર્ગાદિ લેાકમાં વિ ષય સુખ ભાગવ્યું, પર ંતુ હજી સુધી પણ તૃપ્તિ ન થઇ તા ૯૫ કાલના જીવિતવાળા મનુષ્યભવમાં ભાગવેલા તુચ્છ વિષય સુખથા કેવીરીતે તૃપ્તિ થાય ? હું સુંદર ? જો કે આ વિષયો - ગવતાં'પ્રારંભમાં માનદ આપે છે, પરંતુ પરિણામે વિરસ અને કિ’પાકલ સમાન અનજનક છે. માટે વિષયાના ત્યાગ કરી ઇંદ્રિય તથા મનના નિગ્રહ કરી મેાક્ષમાર્ગનું સ્વરૂપ જાણીને તેમાં સદાકાળ ઉઘુક્ત થા. વળી તે મેાક્ષમાર્ગનું મુખ્ય કારણ સમ્યદર્શીન, સમ્યજ્ઞાન અને ચારિત્ર ધર્મ છે. પછી તે સર્વેનું ભેદ સહિત સ્વરૂપ તેની આગળ પ્રગટ કર્યું. જેથી તે સ્ત્રી પ્રતિબંધ પામી. ત્યારબાદ કુમારે તેને પડદાની અંદર એકાંતમાં બેસારી.
ન
સ્વ