________________
વીરકુમારનીકયા.
( ૬૩ )
કર્યા, વિષચરાગ વિડંખનાનું આ અપૂર્વ નાટક બતાવ્યું. હવે મ્હારા સ્થાનમાં જવા માટે રજા માગુ છુ. કુમાર પણ તેમની વિદાયગીરી માટે તેમની પાછળ ચાલ્યેા. કેટલાક માગે જઈ રાજાને નમસ્કાર કરી કુમાર પાળે વળ્યા. રાજા પેાતાના મ્હેલમાં ગયા. પ્રભાતકાળ થયા. પેાતાના નિત્ય નિયમ કરી કુમારને પેાતાની પાસે ખાલાબ્યા. કુમાર્ પણ ત્યાં આવી ઉચિત સ્થાને બેઠા. રાજા પોતે કઇક એલવાના વિચાર કરતા હતા, તેટલામાં ઇશાન કાણુમાં અતિ અદ્ભુત તેજને વિસ્તાર જોવામાં આવ્યા. રાજાએ તત્કાળ દ્વારપાળને પૂછ્યું કે આ શું દેખાય છે ? દ્વારપાલે ક્ષણ માત્રમાં તે તપાસ કરી જણાવ્યું કે અહીંયા કોઈ કેવળ જ્ઞાની મુનીંદ્ર પધાર્યા છે, તેમને વંદન કરવા માટે વિમાનવાસી દેવતાએ જાય છે, તેમેની આ કાંતિ દેખાય છે. તે સાંભળી સકાય ને ત્યાગ કરી રાજા કુમારની સાથે સમસ્ત રૂદ્ધિ સહિત મુનીંદ્રને વાંઢવા માટે ત્યાં ગયા, વિધિ પૂર્ણાંક વંદન કરી પરિજન સહિત રાજા મુનીંદ્રની આગળ બેઠા. પછી રામાંચિત થયુ છે ગાત્ર જેવું અને પૃથ્વી ઉપર સ્થિર કર્યું છે. જાનુ મંડલ જેણે એવા કુમાર ભલસ્થામાં મજલી જોડી મુનીન્દ્ર પ્રત્યે ખેલ્યા હૈ જગદ્ગુરૂ ! આપ ધ દાયક ગુરૂ છે, વળી આપ વિતરાગ પદવીને પ્રાપ્ત થયા છે; છતાં પણ મ્હારી ઉપર મ્હાટી કૃપા કરી, કારણકે પેાતાના ચરણ કમલનું આપે દન કરાવ્યુ ત્યારબાદ રાજા ખલ્યા હું કુમાર ! હું એમ માનુ છુ કે મ્હારા હૃદયને અનુકુલ એવી દીક્ષા આપીને મ્હારા ઉપર અનુગ્રહ કરવા માટે પ્રભુનું આગમન થયું છે. તે સાંભળી મુનીંદ્ર ખેલ્યા. હે રાજન ? ત્હારૂં કહેવું સત્ય છે અને આ સમય ત્હારા ઉદયના છે. ત્યારબાદ પેાતાના સ્થાનમાં જવા માટે ઉભા થયેા સભ!સદાને બેસારી રાજાએ પેાતાના પરિજન સાથે
?
કુમારના હસ્ત