________________
વજવણિકનીક્યા.
(૬૭) સ્થાનમાંથી કોઈએ પણ હારી સંભાળ લીધી નહીં ! થોડીકવાર પછી કેઈને દયા આવી અને તે બે કે, હૈયે રાખીને શાંત રહે, હું હારી સહાય માટે આવું છું. એમ કહી એકદમ તેણે નદીમાં પ્રવેશ કર્યો. અને યમલ્લા સમાન ચળકતી છરીવડે તે જળચરને છેદી નાખે. પરંતુ બહુ જેસથી જળની અંદર છરીને ઘા કર્યો તેથી તે ઘા પોતાના પેટ ઉપર લાગવાથી તે પુરૂષનાં આંતરડાં બહાર નીકળી પડ્યાં. જેથી હારા બન્ને હાથનું અવલંબન લઈ તે બહાર નીકળે કે તરત જ મરી ગયો. તેના બંધુઓને માલુમ પડવાથી તેઓ ત્યાં આવ્યા અને તેજ ઠેકાણે જલ્દી કાષ્ઠની ચિતા રચી તેને સુવાડી દીધે, હું પણ નદીમાં નાન કરી ચિતાની સમીપમાં આવી અને ચિંતામાં પડવાની તૈયારી કરતી હતી તેટલામાં મહારા સ્વામીએ હને હાથવડે પકડી લીધી, એટલે હું તેને કહ્યું કે આ પુરૂષની સાથે મહારે ચિતામાં પ્રવેશ કર્યા વિના ચાલે તેમ નથી, કારણકે આ મહારે પપકારી બંધુ છે. જે વખતે મહેં બહુ પિકાર કર્યા હતા તે સમયે તમે મુકામમાંથી બહાર કેમ નહાતા નીકળ્યા? બીજા લેકે પણ જોઈ રહ્યા હતા, કેઈએ મ્હારી સહાય કરી નહીં. માત્ર આ વીરપુરૂષે મહારે દીન પોકાર સાંભળી જળમાં પ્રવેશ કરી હારા પ્રાણ માટે પિતાના પ્રાણને તૃણની માફક ત્યાગ કર્યો. , માટે આ પુરૂષની પાછળ હું પ્રાણ ત્યાગ કરીશ. તેથી મહારે હાથ તમે દેડી દે. એમ સાંભળી મહારે પતિ બોલ્યા, હે વરતનુ! મહું ત્યારે પોકાર સાંભળે નહેાતે. અન્યથા હું હારી ઉપેક્ષા કરૂં ખરો ? પછી હું તેને કહ્યું કે, મહારા માટે એના પ્રાણ ગયેલા છે માટે એની ચિતામાં હું અવશ્ય પ્રવેશ કરીશ. એમ સમજી વેલાસર હને છોડી દે. વળી મહું તમારે કોઈપણ અપરાધ કર્યો હોય તે તેની હું ક્ષમા માગું છું. કદાચિત્ મહને