________________
(૬૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
સ્ત્રી હતી. વળી તે નગરમાં યશેાધવલ નામે શ્રેષ્ઠી હતા અને જયદેવી નામે તેની સ્ત્રી હતી. તેમજ તેઓને વજ્રનામે એક પુત્ર હતા. તે વિલાસ કરવામાં બહુ કુશળ અને ઇંદ્રિયાના વિષયામાં બહુ પુરા હતા, તેથી તે હ ંમેશાં પેાતાના મિત્રમંડળ સાથે દેવ મંદિર તથા ઉદ્યાનાદિક સ્થાનામાં ઈચ્છા પ્રમાણે કરતા હતા.
એક દિવસ પ્રભાત કાળમાં ભાવીભાવને લીધે વ પેાતાના પિતા સાથે નર્મદા નદીના કીનારે ગયા. દેવનું આગમન. ત્યાં આગળ સ્નાનાદિક શુદ્ધિ કરી પોતાની નિત્ય ક્રિયા સમાપ્ત કરી ખન્ને જણુ તટ ઉપર બેઠા હતા, તેટલામાં ઉત્તર દિશા તરફથી નિમ અગ્નિની જવાલા સમાન કાંતિમાન એક દેવ ત્યાં આવ્યા. એકદમ દિવ્ય સ્વરૂપ જોઈ પિતા અને પુત્ર બન્ને ક્ષેાભાયમાન થઈ ગયા. તે જોઈ દેવ ખેલ્યા, ભદ્ર ! ભય પામવાનું કઇ કારણ નથી. હું તમ્હારા હિત માટે માગ્યે . તમે પૂર્વભવમાં મ્યુને બહુ ઇષ્ટ હતા, તેથી અહીં તમને જોઇ હું પ્રગટ થયા છે. હવે પૂર્વભવનુ વૃત્તાંત સાંભળેા–પ્રથમ હું. આ નગરમાં દુ પાળની સ્ત્રી હતી અને દેવકી
મ્હારૂં નામ હતુ. તે સમયે મ્હારૂં ઘર પણ તમ્હારા ધરની પાસે હતુ. મ્હારી સ્વામી સામધ્વજ નામના રાજાની નોકરી કરતા હતા. તેવામાં કાઇક પ્રસંગે રાજા પરિવાર સહિત નર્મદાના કીનારે મુકામ કરી રહ્યો હતા. મ્હારી સ્વામી પણ મ્હને સાથે લઇ ગયા હતા. અમારા મુકામ કાંઠા ઉપર વડની નીચે હતા. ખીજા લેાકેા પણ તેવીજ રીતે પોતપોતાની અનુકૂળતા પ્રમાણે ઉતર્યાં હતા. તાપની બહુ ગરમીને લીધે જળક્રીડા માટે હું ન દાના પ્રવાહમાં ઉતરી. તેવામાં કાઈક જલચરે મ્હારા પગ આંધી લીધા. જેથી રૂદન કરતી હું બૂમ પાડવા લાગી. ખૂબ દયાજનક ચીસ પાડી તેથી લાકા જાણી ગયા તેપણ પાતપેાતાના