________________
ઉદયનની કચા.
(૩૩ )
થવાથી દુ:ખસાગરમાં ડુબી ગયા છે. તે તેને હાર્દ"ન નાવ સમાન થઇ પડશે તેથી હાલ તું જલદી ત્યાં ચાલ. ત્યાં ગયા આદ ત્હારા મનોરથ સફળ કરીશું. એમ પેાતાની પુત્રીને કહી ગુણસેન શ્રેષ્ઠીએ સિદ્ધેશ્વર નામે પેાતાના નગરમાં જવા માટે રવાકર શેઠની આજ્ઞા માગી. ત્યારે તે ખેલ્યા, કલ્પવૃક્ષ સમાન વાંછિતદાયક એવા જૈનધર્મીમાં આ દુર્લભદેવીએ અમને સ્થાપન કરી અમારૂં પશુપણું દૂર કરીને મનુષ્યપણામાં દાખલ કર્યો છે. કહ્યું છે કે:
ન
आहारनिद्राभयमैथुनानि, तुल्यानि सार्द्धं पशुभिर्नराणाम् ॥ ज्ञानं विशेषः पशुमानुषाणां, ज्ञानेन हीनाः पशवो मनुष्याः ॥
(6 -
મ — પશુ અને મનુષ્યાને માહાર, નિદ્રા, ભય અને મૈથુન સમાન હાય છે, ઉભયમાં જ્ઞાનમાત્ર વિશેષ હાય છે. માટે જ્ઞાન વિનાના મનુષ્યા પશુતુલ્ય જાણવા.” આ પ્રમાણે રત્નાકર શ્રેષ્ઠીએ વિનય સહિત વચન પૂર્ણાંક વસ્ત્રાભરણેાથી સન્માન કરી તેને વિદ્યાય ર્યાં. અનુક્રમે તેએ પણ પોતાના નગરમાં ગયા. ત્યારબાદ દુર્લભદેવી માતપિતાની આજ્ઞા લઈ સુગુરૂના ચરણકમળમાં દીક્ષા ગ્રહણ કરી એકાદશ અગાનુ અધ્યયન કરી ચિરકાળ વિહાર કરી કેવળ જ્ઞાન પામી બહુ લોકોના સંસારસાગરમાંથી ઉદ્ધાર કરી તે માક્ષ સુખ પામી.
હવે રત્નાકરશેઠ પણ કુટુંબ સહિત અગિકાર કરેલા ગૃહિધર્મીમાં ઉદ્યુક્ત થયા. તેના પુત્ર રાજપાલ પણ તેજ પ્રમાણે હમેશાં ધર્મારાધનમાં તત્પર રહેતા હતા. તેના સ'સથી ઉદયન
ઉદયનનુ કપટ.
પણ ધર્મ કાર્ય માં ઉદ્યકત થયા. પ્રાયે તેઓ બન્ને મિત્રા સાથેજ વેપાર પણ કરતા હતા. તેવામાં પોતનપુર રાજાના સમસ્ત દેશમાં
૩