________________
(૩૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
यद्यपि विपदि विनश्यति, परमुपकुरुते तथाऽपि खलु सुजनः । स्वयमगुरुर्दह्यन्नपि, समीपलोकन्तु सुरभयति ॥
અર્થ જેમ અગુરૂ ધૂપ પોતે બળતા છતા પણ સમીપમાં રહેલા પ્રાણીને સુગંધ આપે છે, તેમ સજ્જન પુરૂષ જોકે વિપત્કાળમાં વિનાશ પામે તે પણ પરોપકારથી વિમુખ થતા નથી.” એ વાક્ય તેણીએ સત્ય કર્યું.
ત્યારબાદ તેનાં માતાપિતાએ વિચાર કર્યો કે
આ પુત્રીને આપણે સંસારમાં જોડીએ એવી આશા આપણી નિરર્થક છે. કારણ કે જે અન્ય લેાકેાને વિષય ઉપરથી વિરકત કરી ધર્મમાં જોડે છે તે પેાતે આ સંસારમાં વિષયભાગમાં કેવી રીતે આસકત થાય ત્યારમાદ પુત્રી માતાપિતાના ચરણમાં પ્રણામ કરી ખાલી, હું તાત ! હું માત ! મ્હારી ઉપર દયા કરી અહીંજ હુને દીક્ષા અપાવે, કારણ કે હું બહુ વિચિત્ર દશામાં આવી પડી છું. પ્રથમ તે વિષય વાસનાથી દીન ખનેલા રાજપુત્રાનાં મરણુનું હુંકારણ થઈ. ત્યારબાદ તમેાએ પાલન પાષણ કરેલા અને સંસાર જન્ય દુ:ખાને નિર્મલ કરવામાં સમર્થ એવા આ દેહને મ્હેં અજ્ઞાન બુદ્ધિથી નદીમાં નાખ્યા. જો આ બન્ને જણે હને ન કાઢી હોત તે હું અજ્ઞાન મરણુ સાધીને ભવાટવીમાં લાખ્ખા દુ:ખાનુ પાત્ર થાત. પછી તેના પિતા ઓલ્યા, વિવેકના કુલદિર સમાન એવી હે પુત્રી ! મમને પણ આ સુગુરૂનુ વચન રૂચિકારક થયુ છે. તેથી ત્હારી ઇચ્છા પૂર્ણ કરવા માટે અમે પણ પ્રવૃત્તિ કરાશું, પરંતુ અસાધારણ શીલગુણુ, ઉત્તમ વિવેક યુક્ત ચન અને વિનયાદિક ત્હારા ગુણાથી રજીત થએલા સ્વજન સહસા હારૂ અદર્શન
માલાના અભિપ્રાય,