________________
પ્રબંધ-ર
શ્રી સિદ્ધચક્ર મહાયંત્રમ્
"तिजयविजयचक्कं सिद्धचक्कं नमामि "
श्री सिद्धचक्र महायन्त्रम् ॥
दी णमो तवास
શ્રુતસરિતા
Jain Education International 2010_03
સ્થળ:
चारितस्स
दंसणस्स
अरिहंताण
णमो
HAR
Thing
સંપાદક : સાહિત્ય-કલા-રત્ન મુનિશ્રી યશોવિજ્યજી મહારાજ
एयं च सिद्धं चक्कं कहियं विज्जाणुवाय परमत्यं
नाएण जेण सहसा, सिज्ज्ञंति महंतसिद्धिओ ॥
મંગલાચરણ
શ્રી હેમચંદ્રાચાર્યે સંસ્કૃતહયાશ્રયમહાકાવ્યમાં નીચેના શ્લોકથી મંગલાચરણ કરેલું છે : अर्ह मिस्त्यक्षरं ब्रह्म, वाचकं परमेष्ठिनः । सिद्धचक्रस्य सद्बीजं, सर्वतः प्रणिदध्महे ॥
‘k’ એવો જે અક્ષર છે, તે બ્રહ્મસ્વરૂપ છે, પરમેષ્ઠીનો વાચક છે અને શ્રી સિદ્ધચક્રનું સુંદર બીજ છે, તેનું અમે સર્વ પ્રકારે ધ્યાન ધરીએ છીએ.
૨૭
For Private & Personal Use Only
શ્રી સિદ્ધચક્ર મહાયંન્ત્રમ્
www.jainelibrary.org