Book Title: Shrutasarita
Author(s): Rajnibhai C Shah
Publisher: Narendra Mulchand Shah Mumbai

View full book text
Previous | Next

Page 474
________________ જઈ જીબSAASAA 90999999999 200 દિવ્યાશીખી પૂ. અધ્યાત્મયોગી આ. શ્રી કલીપર્ણસુરીજી - 28 S SU @ મોહનીયની જાળથી ગ્રસિત આ કળિકાળમાં જીવોનો સાચો લ અને સરળ સહારો ભક્તિ-સત્સંગ છે. ભક્તિમાં સત્સંગ સમાઈ ( જાય છે. તેથી ભક્તિને મુક્તિની દૂતી કહી છે. ( આમ આત્મા પરમાત્માનું ઐક્ય કરાવનાર સાચા હૃદયની ભક્તિ છે. હું તો પરમાત્માની ભક્તિ કરું અને આત્માના એક એક પ્રદેશે જ તે સ્વરૂપાનંદ પ્રગટે, આ મારો અનુભવ છે. સમયનું ભાન ન રહે, ને Gર દેહનું ભાન રહે, શિષ્યો કંઈ સંકેત કરે ત્યારે ઉપયોગ બહાર આવે. (વા છતાં કંઈ ભક્તિની મસ્તી જાય નહિ એ તો નિરંતર શ્વાસની જેમ રહ્યા કરે, જ જેને, ભક્તિ દ્વારા મુક્તિ પામી શકાય છે તેવી શ્રદ્ધા નથી. જ આવી ખાટલે જ ખોટ હોય ત્યાં પ્રભુની શક્તિ-યોગબળ તેમને શું [ સહાય કરે મારો જ અનુભવ કહું, મને તો ભક્તિમાં સાક્ષાત , લવ પરમાત્માની કૃપાનો અનુભવ થાય છે. ત્યારે મારા આત્મા અને પરમાત્માનો ભેદ જ ભૂંસાઈ જાય છે. એવા અનુભવમાં જતાં પહેલાં આ સંસારનો ભાવ છૂટવો જોઈએ, જેને સંસાર સાચવીને ભક્તિ કરવી છે તેને આત્મા પરમાત્માનું દર્શન શકય નથી. તેવા ભ્રમિત મનવાળા - લોકો ઘણા છે, તેમની વાત સાચી ન માનશો, ખોટનો ધંધો છે. ભગવાન છે જ (હાથ લાંબો કરીને) આ રહ્યાં એ જોવા અનોખી - આંખ જોઈએ. 02868862002028 2028 Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 472 473 474