________________
(૩) તપસ્વી (૪) શૈક્ષ
ગ્લાન
ગણ
(૫)
(૬)
(૭) કુલ સંઘ
(૮)
(૯) સાધુ (૧૦) સમનોજ્ઞ
તપના બાર પ્રકારમાં ‘નવમા' નંબરે આ તપ છે.
(૧) વાચના
(૨) પૃચ્છના (૩) પરિવર્તના
- મોટા અને ઉગ્ર તપ કરનાર હોય તે.
- જે નવદીક્ષિત હોઈ શિક્ષણ મેળવવાને ઉમેદવાર હોય તે. - રોગ વગેરેથી ક્ષીણ હોય તે.
(૪) અનુપ્રેક્ષા
(૫) ધર્મકથા
જુદા જુદા આચાર્યોના શિષ્યરૂપ સાધુઓ જે પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચનાવાળા હોય, તેમનો સમુદાય તે.
એક જ દીક્ષાચાર્યનો શિષ્ય પરિવાર તે.
(૪) સ્વાધ્યાય : (અર્ધમાગધી : સન્તાય)
જ્ઞાન મેળવવાનો, તેને નિઃશંક, વિશદ્ અને પરિપકવ કરવાનો તેમજ તેના પ્રચારનો પ્રયત્ન વગેરે ‘સ્વાધ્યાય’ માં આવી જાય છે. અધ્યયનને સ્વ સાથે લગાડવાથી જેમ શબ્દ ‘સ્વાધ્યાય’ બને છે; તેમ અધ્યયન વર્ગમાં જે કાંઈ ભણીએ/જાણીએ તેમાંથી જે અને જેટલી બાબતો સ્વ સાથે લગાડી આચરણમાં મૂકવાથી સ્વાધ્યાય બને છે.
અભ્યાસશૈલીના ક્રમ પ્રમાણે પાંચ પ્રકાર છે :
શ્રુતસરિતા
Jain Education International 2010_03
- ધર્મના અનુયાયીઓ તે. - સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા - દીક્ષાવાન (પ્રવજ્યાવાન) હોય તે.
- જ્ઞાન આદિ ગુણો વડે સમાન હોય તે.
- સૂત્ર-પાઠ અને અર્થ ગ્રહણ કરવો.
- તેના અંગે થતી શંકાઓનું નિરાકરણ કરવા પ્રશ્ન પૂછવા. - તેની આવૃત્તિ કરવી - પુનરાવર્તન કરવું.
- શબ્દપાઠ કે તેના અર્થનું મનથી ચિંતન કરવું.
તેનો અન્યને યોગ્ય રીતે વિનિમય કરવો.
સ્વાધ્યાય દ્વારા પાપકર્મો ન કરવાનો ધર્માદેશ અને પાપકર્મોની શુદ્ધિના ઉપાયોની જાણકારી થાય છે, કે જેના વડે જીવ પાપમાંથી મુક્તિ મેળવવા પ્રચંડ પુરુષાર્થ આદરે છે. જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ આત્માનું અવસ્થાન છે અને અઢાર પાપસ્થાનક પરસ્થાન છે. પાપકર્મોની નિંદા, ગોં અને આલોચના કરીને નિઃશલ્ય થવાના સાધનોની પ્રાપ્તિ સ્વાધ્યાય દ્વારા થાય છે. શીલ, સંયમ, સદાચાર અને વિવિધ શુભ અનુષ્ઠાનોના આચરણ દ્વારા પરંપરાએ જીવ મોક્ષને મેળવે છે. માટે, સ્વાધ્યાયને સમકક્ષ અન્ય કોઈ તપ નથી. સન્નાય સમો તો નસ્થિ |
(૫) ધ્યાન : (ધ્યા ધાતુ પરથી ‘ધ્યાન’ શબ્દ બનેલ છે.)
વ્યાખ્યા :
(૧) જ્ઞાનધારાને અનેક વિષયગામિની બનતી અટકાવી એક વિષયગામિની બનાવી દેવી.
अकाग्र चिंता निरोध इति ध्यानम् ।
૧૩૧
For Private & Personal Use Only
અત્યંતર તપ યાત્રા
www.jainelibrary.org