________________
શ્રીમતી કસુ ંબાબેન કેશવલાલ તલકચંદ શેઠ
મા શિક્ષક ન કરી શકે તે એક સસ્કારી માતા કરી શકે છે. આપે અમારામાં દાન, દૈયા, અનુકમ્પા, સચ્ચાઇ અને પ્રમાણીકતાના જે સંસ્કાર નુ સિ ંચન કર્યું છે તે જીવનના દરેક ક્ષેત્રમાં ગમે તેવા તાક઼ાન અને આંધીમાં ગમે તેવા પ્રલેાભન વચ્ચે પણ અમે અણીશુદ્ધ સાચવી રાખેલ છે.
લિ. આપના પરિવાર કાંતિલાલ કેશવલાલ તલકચંદ આશિતા કાંતિલાલ કેશવલાલ
આપે અમારા જીવનમાં આદ જીવન જીવવાના ખૂબ સસ્કાર આપ્યા તે બદ્દલ આપના અમે ઋણી છીએ.
લિ. આપના ધર્મપત્ની રાબહેને મફતલાલ પેટલ તથા સુપુત્ર કૃષ્ણકાંત તથા જગદીશ ઝવેરી પટેલ
પૂજ્ય માતુશ્રી મરઘાબેન સાકરચંદ શાહ, સાણધ્રુવાળા હાલ મુંબઇ
આપે અમારામાં ધાર્મિક સંસ્કારનુ જે સિંચન કર્યું એનાથી અમારા જીવનને સન્માગે લઈ જવામાં તથા સદાચાર અને નીતિના સુપથે વિચરવામાં અમે ઘણે અંશે સફળ અન્યા છીએ. લિ. આપને પુત્ર
બાલ'દુ સાર્ક દે શાહ કમળાબેન બાલચંદ શાહ
ખંભાતવાળા સ્વ. ઝવેરી મફતલાલ ચુનીલાલ પટેલ