________________
がががががががたさがおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおおお
જૈન ખગોળ વૈદિક ખગોળથી અનેરું હોવા છતાં પાશ્ચાત્ય ખગોળથી જુદું જ છે. તેના કે આ નિર્ણયો આજના વિજ્ઞાનસિદ્ધ ખગોળથી ઘણા જ જુદા પડે છે. અનુવાદક એનો ખુલાસો આપે છે
છે કે વિજ્ઞાનસિદ્ધતા એ કાંઈ અંતિમ નિર્ણય નથી. કારણ કે વિજ્ઞાન આગળ વધે છે અને કોલ તે નિર્ણયો બદલાય છે. પરંતુ જે નિર્ણયો સર્વજ્ઞના છે અને તે અચળ છે.” આ વિજ્ઞાનનો જમાનો છે તે આવી વાતોને શ્રદ્ધાની આંખે જોઈ શકે તેમ નથી, છતાં જૈન ખગોળ એટલે ઉપલકીઉં
કપોળકલ્પિત શાસ્ત્ર નથી, પણ રજે રજનો હિસાબ ગણીને કાળ અને સ્થળનાં સૂક્ષ્મ અણુઓને 2 તે માપી માપીને રચવામાં આવેલું એક વિસ્તૃત શાસ્ત્ર છે, એ આ ગ્રન્થ અને તેમાંની આકૃતિઓ : શ જોતાં જણાઈ આવે છે. વૈજ્ઞાનિક ખગોળના પ્રશ્નોના જવાબો આ શાસ્ત્રકથિત ખગોળ ન આપે, આ
તો પણ તે ઊંડા ઉતરવા જેવી, અભ્યાસ કરવા જેવી એક વસ્તુ છે. ફેંકી દેવા જેવી કે ઉપલક = દૃષ્ટિએ જોઈને નિર્ણય આપી દેવા જેવી વસ્તુ નથી, અલબત્ત, વિજ્ઞાનયુગ ચર્મચક્ષુથી જે બતાવે
છે તે આ શાસ્ત્ર સર્વજ્ઞની ચક્ષુથી જોવાયેલું માન્ય રાખીને અને બને તેટલા પ્રમાણમાં ગણિતકે માપથી કરી આપીને જ વિરમે છે.
ગ્રન્થને તૈયાર કરવા પાછળ જેટલો અનુવાદકે અને ચિત્ર કરનારાઓએ શ્રમ - લીધેલો છે, તેટલો જ પ્રકાશકે તેના રંગીન ચિત્રો-યંત્રો વગેરે છપાવીને પ્રસિદ્ધ કરવામાં 5 શ્રમ લીધો છે. છૂટે હાથે ખર્ચ કરવામાં આવ્યો છે.
અનુવાદકના શ્રમની કદર વસ્તુતઃ અભ્યાસીઓ જ કરી શકે તેમ છે અને એવા કે અભ્યાસીઓ-આવા ગહન વિષયના અભ્યાસીઓ જૈનોમાં કે જૈનેતરમાં કેટલા થોડા હશે ? 6 તેની કલ્પના કરી શકાય તેમ છે. જેઓ આવા વિષયના રસિક હોય છે તે બહુધા 5 A પંડિતો જ હોય છે. સામાન્ય વાચકના રસનો વિષય તે હોઇ શકતો નથી. એટલે એવા છે - પંડિતો મૂળ સંસ્કૃત ગ્રંથો પણ વાંચી શકે, પરન્તુ અનુવાદકના પ્રસિદ્ધિકરણની ઉપયોગિતાનું ek માપ તો અનુવાદ ઉપરથી જ જેન ખગોળનો રસ અને અભ્યાસનો વિષય બનાવનારાઓ ઉપરથી નીકળી શકશે.
(જાણીતું સાપ્તાહિક “પ્રજાબંધુ' પત્ર-અમદાવાદ)
સમીક્ષક પ્રસિદ્ધ લેખક ચુનીલાલ વર્ધમાન શાહ 5
* * * * * શ્રીમદ્ ચંદ્રસૂરીશ્વરજી મહારાજ રચિત આ ગ્રન્થ પૂજ્ય સાધુસમાજ અને જ્ઞાનપિપાસુ સમાજમાં એક અભ્યાસના ગ્રન્થ તરીકે પ્રચલિત છે.
દેવાદિ ચાર ગતિ આશ્રયી આયુષ્ય, શરીર પ્રમાણ વગેરે ૩૪ લારોનું વિસ્તાર યુક્ત વર્ણન મુખ્યત્વે આ ગ્રંથમાં કરવામાં આવેલ છે, એટલે ચારે ગતિની પદ્ગલિક અને ભૌગોલિક ssesseeeeeeeeeeeee [ ૮૧] =================