________________
તે
વાચકો, વિદ્વાનો આ પુસ્તક જરૂર જોઈ જાય અને વાંચ્યા બાદ જે કંઈ જણાવવા જેવું લાગે તે સૂચિત કરે.
પ્રાચીન વિશેષનામોના અંતમાં બહુમાનાર્થે “જી' શબ્દનો ઉમેરો મેં સ્વેચ્છાથી કર્યો છે. 5
અત્તમાં સંપાદન કરતાં જે કંઈ ક્ષતિઓ મારાથી કે અન્યથી પણ રહી ગઈ હોય તો ક્ષમાર્થી છું અને ઉપાધ્યાયજી ભગવંતના શ્રુતની સેવા કરવાના સાનુકૂળ સંયોગો શીધ્ર પ્રાપ્ત થાય તેવી શાસનદેવને પ્રાર્થના કરું છું. મુંબઈ, નમિનાથ જૈન ઉપાશ્રય, સં. ૨૦૨૨
મુનિ યશોવિજય
છે ઘણાં ઘરમાં પોપટને બોલતાં શીખવાડાય છે અને પેરન્ટસ (માબાપ)ને મુંગા રહેવાનું કહેવાય છે. આ પણ એક આશ્ચર્ય છે ને!
જે માણસ કરતાં ઘડિયાળ એક રીતે સલામત છે. ઘડિયાળની કમાન છટકે તો તે તરત રીપેર થઈ શકે છે પણ માણસના મગજની કમાન છટકે તો તે સહેલાઈથી રીપેર થઈ શકતી નથી.
છે. જીવનમાં ડગલે ને પગલે આવતી સમસ્યાનું સાચું કારણ આપણી ખરાબ ગ્રહદશા નથી પરંતુ આપણી ખોટી આગ્રહદશા છે.
છે. કુદરત દરેકને સુખની સોય તો આપે જ છે પરંતુ એમાં પરોવેલો હોય છે દુઃખનો દોરો.
=============== [ ૨૩૯ ] =================