________________
FSXSXSXSXSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSA જ કરેલો સંકલ્પ
આ સત્રની બેઠકના મારા પ્રવચનને અંતે મેં એક સંકલ્પ જાહેર કરેલો કે, ઉપાધ્યાયજી ભગવંતની અનુપલબ્ધ કૃતિઓને ઉપલબ્ધ કરવા માટે તમામ પ્રયાસો કરીશ. પછી પ્રાપ્ત છે કૃતિઓની પ્રેસ કોપી કરી-કરાવી તેનું સંશોધન કરી, આધુનિક પદ્ધતિએ સંપાદિત કરી મુદ્રિત છે કરાવી, પ્રકાશિત કરાવીશ. છે. એ પછીનું કાર્ય, છાપેલા અનુપલબ્ધ બનેલાં ગ્રન્થો જે ઘણા જરૂરી હશે તેનું પુનર્મુદ્રણ 9 કરાવવાનું કરીશ અને તે પછી ભાષાંતર યોગ્ય જે કૃતિઓ હોય તેનું ભાષાંતર કરી પ્રગટ @ કરાવવું. તે પછી ઉપાધ્યાયજીના જીવન-કવન ઉપર અભ્યાસપૂર્વક એક નિબંધ લખવો વગેરે. એ પરમપૂજય આગમપ્રભાકર પૂ. મુનિપ્રવર શ્રી પુણ્યવિજયજી મહારાજ આ સત્રની છે. ઉજવણીથી અસાધારણ રીતે ખુશી થયા હતા, તે પછી ભેગો થયો ત્યારે મને પાર વિનાના છે અભિનંદન આપી ખૂબ જ રાજીપો વ્યકત કરેલો. પછી અમો સાથે પણ રહ્યા અને સંકલ્પ
મુજબ અભિનવ કૃતિઓ માટે પ્રયાસો આદર્યા, અન્ય મિત્રોએ પણ પ્રયાસ કર્યા. કેટલીક કૃતિઓ જ પ્રાપ્ત થઈ. અમદાવાદ દેવશાના પાડાના ભંડારનો પુનરોદ્ધાર કરવામાં પૂ. પુણ્યવિજયજી છે મહારાજશ્રી સાથે હું પણ હતો. ત્યાંથી પણ ઉપાધ્યાયજીના સ્વહસ્તાક્ષરમાં જ તેઓશ્રી રચિત જ કૃતિઓ સારી સંખ્યામાં મળી. એ પ્રાપ્તિમાં સહુથી વધુ ફાળો પૂજય પુણ્યવિજયજી મહારાજનો છે હતો. જેઓશ્રી મારા પ્રત્યે અનન્ય પક્ષપાત ધરાવતા હતા. તે પછી મારી વિનંતીથી તેઓશ્રીએ છે સુંદર સુવાચ્ય પ્રેસકોપી કરનાર ધર્માત્મા શ્રી નગીનદાસ કેવળચંદ દ્વારા કેટલીક પ્રેસકોપી છે પણ કરાવી આપી, પોતે કરેલી તે પણ મને આપી. તે પછી તેનું સંશોધન, સંપાદન, મુદ્રણાદિનાં (0) કાર્યો ઉત્સાહથી આરંભાયા અને ફલત: આજે યશોભારતીનું આ નવમું પુષ્પ બહાર પડતાં ) કરેલા સંકલ્પના કિનારા નજીક પહોંચવા આવ્યો છું, અને એકાદ બે વરસમાં કિનારે ઉતરી 9) જી પણ જશું અને કરેલ સંકલ્પ કે લીધેલ માનસિક પ્રતિજ્ઞાની પૂર્ણાહુતિ થતાં જીવનમાં એક વિશિષ્ટ ) 2 વાડ્મયની સેવા કર્યાનો ઉંડો સંતોષ મેળવીશ. આજ સુધીમાં પ્રકાશિત થયેલી કૃતિઓની નોંધ
આજ સુધીમાં યશોભારતી જેને સંસ્થા તરફથી પૂઉપાધ્યાયજી ભગવાનની પંદર કૃતિઓ છે. જે પ્રગટ થઈ ચૂકી છે તેની યાદી આ પ્રમાણે છે.
૧. અસ્તુતિ. સ્વપજ્ઞ-સ્વકૃત ટીકા, ભાષાંતર સાથે ૨. વેરાગ્યરતિ (મૂલ માત્ર.) ૩. સ્તોત્રાવલી સંસ્કૃત કૃતિ. હિન્દી ભાષાંતર સાથે (સ્તુતિઓ, સ્તોત્રો પત્રો આદિ) ૪. કાવ્ય પ્રકાશ, ૨, ૩ ઉલ્લાસની ટીકા, હિન્દી ભાષાંતર સાથે ૫. સ્યાદાદ રહસ્ય બૃહદ્ ટીકા.
દ, સ્યાદ્વાદ રહસ્ય મધ્યમ ટીકા Beeteeeeeeetex 1xco] #eeeeeeeeeee