________________
આ અને ૮. ક્ષેત્ર. એમાં બુદ્ધિદ્ધિના ૧૮, ક્રિયાદ્ધિના ૨, વિક્રિયઋદ્ધિના ૧૧, તપઋદ્ધિના ૭, ૨ ના બળઋદ્ધિના ૩, ઔષધિઋદ્ધિના ૮, રસદ્ધિના ૬ અને ક્ષેત્રઋદ્ધિના ૨ તેમજ બીજા પેટા પ્રકાર છે ખા સાથે ૬૪ પ્રકાર થાય છે. તીર્થકરદેવ અને સાધુપુરુષો આ ઋદ્ધિના સ્વામી હોય છે. આપણા જ લગભગ મોટાં બધાં વસ્ત્રોમાં લબ્ધિપદોને સ્થાન આપવામાં આવ્યું છે.
આ શક્તિઓનો ઉદ્ભવ તૈજસ શરીરમાંથી થાય છે. ખુદ એ શરીર જ બધા ચમત્કારો સર્જી શકે છે. તેજસ શરીર એ શું છે? તૈજસ શરીર માનવ શરીરમાં કેવો ભાગ ભજવે છે? તે કેવા અદ્ભુત ચમત્કારો સર્જી શકે છે? તે જાણવું જરૂરી છે. તૈજસશરીર મનુષ્યના મસ્તક પર પાછળ સર્જાતી આભા ઊભી કરે છે. એટલું જ નહિ પણ આ શરીરને જરૂર પડે ત્યારે તે માનવના મૂલભૂત શરીરમાંથી તે નીકળીને આ શરીર અબજોના અબજો માઇલ સુધી જ (સમુઘાત વખતે ચૌદ રાજલોકમાં) સર્વત્ર વ્યાપ્ત થઇ જાય છે અને પૌલિક શક્તિ કેવી જ અકલ્પનીય અને અસંખ્ય જાતજાતના આવિષ્કારોથી ભરી ભરી પડી છે તેનો કંઇક ખ્યાલ આથી આવી જશે. એક એક શક્તિએ શારીરિક, માનસિક અને ભૌતિક, રોગો અને ચિંતાઓવગેરે ઉપર કેવા કેવા સફળ પરિણામો નિપજાવ્યા છે અને આજે પણ કેવા કેવા સફળ પર પરિણામો સર્જી શકે છે? એ અને એવી અનેક બાબતોનું વ્યાપક રીતે દર્શન કરાવવું હોય તો તે તે એક સ્વતંત્ર લેખ દ્વારા જ થઈ શકે. ભવિષ્યમાં એક લેખ લખવા ધારું છું.
પૂજન હોવાથી પેટા ભેદો ૬૪ નું પૂજન થઈ જાય છે. આ લબ્ધિઓ જ્ઞાન યત્રમાં આઠે આ આઠ મુખ્ય લબ્ધિઓનું પ્રાપ્તિમાં અને ઈન્દ્રિયો દ્વારા ન માની શકાય તેવા અદ્ભુત પ્રભાવ, આ ચમત્કારો સર્જે છે. આઠ લબ્ધિના અર્થો અહીં આપ્યા નથી.
==ઈન :: Imp.
Easic
status or
સાડા ત્રણ રેખાના વલય અંગે સૂરિમંત્ર, સિદ્ધચક, ઋષિમંડલ વગેરે વસ્ત્રોમાં યત્રની વચ્ચે સાડાત્રણ રેખાઓના વર્તુળો , આલેખવામાં આવે છે. એ વર્તુળનો પ્રારંભ યત્રના ઉપરના ભાગમાંથી હીર મંત્ર બીજના જોડાણથી શરૂ થાય છે. અને સાડાત્રણ રેખા અત્તે સૈ (#) મંત્રબીજના જોડાણથી પૂરી થાય છે છે. આવું આ લેખન જૈનયત્રોમાં જ જોવા મળે છે. આ રેખાઓ ખરેખર શા માટે છે, એનું વાસ્તવિક રહસ્ય શું છે એનો મને હજુ સ્પષ્ટ ખ્યાલ આવ્યો નથી. હા, પણ કેટલાક અનુમાનો ને કરી શકાય.
આચાર્યશ્રી જયસિંહસૂરિજીએ ધર્મોપદેશમાલામાં ૩ કલાની એક વાત લખી છે. તેમને લખ્યું છે કે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મની આઠ કલા એમાં ચાર કલા ઘાતકર્મની ગણાવી છે. ચાર ઘાતકર્મનો ક્ષય થાય ત્યારે આઠમાંથી ચાર કલા બાદ થાય ને ચાર કલા બાકી હતા રહે. કેવલજ્ઞાન થાય એ પછી અઘાતી ચાર કર્મો ભોગવવાના બાકી રહે છે. તે ચાર કર્મોની વાત ચાર કલા કહેવાય. એમાં આયુષ્ય કર્મની જે અઘાતી કલા તે ભગવાનના કેવળજ્ઞાન સમયે ન કેટલીક ક્ષીણ થઈ ગઈ હોય છે, અને કેટલુંક આયુષ્ય ભોગવાઇ ગયું હોય છે. જેથી અડધી
sex
રામ રામ રામ
રામ