________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
શjજયવીર્થ અભિષેક અને હષભદેવની પ્રસ્તાવના
વિ. સં. ૨૦૪૮
ઇ.સત્ ૧૯૯૨
READRA
ક કંઈક પ્રાસ્તાવિક ક
તે
આ પુસ્તિકાને વિશેષ પ્રસ્તાવનાની જરૂર નથી. કેમકે આખી પુસ્તિકા પ્રસ્તાવના જેવી જ છે, છતાં આ પુસ્તિકામાં શું શું આપ્યું છે તેની ટૂંકી નોંધ આપવી જરૂરી સમજી આપી
:
ત
જ. લેખ નં. ૧માં શત્રુંજય ગિરિરાજનો, લેખ નં. રમાં આદ્ય વિશિલ્પી મૂલનાયક cos ભગવાન શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિના પ્રભાવ–મહિમા વિષે અને તે પછી લેખ
નં. ૩માં ઉત્સવ પ્રસંગની અને અભિષેકની વાતો લખી છે. ત્રણેય લેખો પહેલીવાર થોડાક જ નવા દષ્ટિકોણથી લખાએલા છે. ત્રણેય લેખોના નવી સમજખ્યાલો વિચારોથી વાચકો
તપ્તિ અને પરમ આનંદ અનુભવ્યા સિવાય રહેશે નહિ. અભિષેકનો લેખ પણ વ્યાપક
દૃષ્ટિથી વિસ્તારથી લખ્યો છે. આ લેખોએ મુંબઇની જૈન જનતા ઉપર કોઇ ન કલ્પી શકાય કે એવી ભારે જાદુઈ અસર કરી હતી. અનેક શંકા-કુશંકાઓનાં વાદળોથી ઘેરાએલાં હૈયાં તે સ્વસ્થ બન્યાં અને તાજગી અનુભવી.
૩૨ પેજ સુધી અભિષેકના ત્રણ લેખો આપ્યા છે. તે પછી લેખની પૂરવણી અને Y, અભિષેક માટે ભારતભરમાં પ્રાર્થના કરવા માટે અપાએલો આદેશ છાપવામાં આવ્યો છે. તાતે પછી લેખની ભારોભાર અનુમોદના કરતાં તથા આચાર્યશ્રીજીનું અભિવાદન કરતાં 7 આવેલા કેટલાંક પત્રો અને તેમાંની કણ્ડિકાઓ, ત્યારપછી શત્રુંજય તીર્થનો પરિચય, અતિ જ પ્રાચીનકાળમાં અવસર્પિણીકાળના આદિ અને અંતમાં આ ગિરિરાજનું પ્રમાણ કેટલું હતું કે, - ઉદ્ધારની વિગતો, પાલીતાણાનાં મોટા તહેવારો, વર્ષીતપ તથા નવ્વાણું યાત્રાના ટૂંકા નિર્દેશો
22
RASARA TRA
જે.
'
ર