Book Title: Prastavana Sangraha
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 827
________________ MSVWWWWWWWWWWWWWWWWWWWWWWW立看立 = T T T મહેતો : કાન્તિઃ— ખીમચંદ :— પાનાચંદ સોભાગ :— ખીમચંદ — ખીમ ચાં. મહેતા :— II I II આપ મહેમાનોને લઈ પધારો એટલી જ. શેઠીયાઓ ?...ચાલો...પધારો...(સર્વનું જવું) [નોંધ—પાટણથી વિદાય થઈ, મહાજન, ધોળકા, દશ દિવસ રોકાઈ. ત્યાંથી ધંધુકા જવા ઉપડે છે. ત્યાં રસ્તામાં “હડાળા'' ગામડું આવે છે.] પ્રવેશ-૭ સ્થળ-ભાલ પ્રદેશ “હડાળા” ગામની ભાગોળે [ખીમચંદશાહ તથા બંબ બારોટ-વાત કરતાં પ્રવેશ ] બરાબર છે, તમારા કહેવા પ્રમાણે ચાંપાનેરનું મહાજન અહીં રોકાય જ નહીં, પણ બારોટ જ્યાં સુધી આ “ખીમો” જીવતો હોય અને હડાળાની ભાગોળથી મારા જાત ભાઈઓ ભૂખ્યા તરસ્યા બારોબાર ધંધુકા જાય એ બને જ કેમ? હું કોઈપણ પ્રયાસે મહાજનને અહીંથી આગળ જતું અટકાવીશ, છેવટે હાથે પગે લાગીને પણ રોકીશ. કેમકે— અતિથિ સત્કાર, એતો આર્યોનો ધર્મ છે, સેવા કરો નિષ્કામ, એ સાચું કર્મ છે, *મિચ્છામિ દુક્કડમ્ અહિંસા પરમો ધર્મ છે, જીવી ગયો તે જગતમાં સમજી ચૂક્યો આ મર્મ છે. (અંદરથી) આવો, આવો, શેઠીયાઓ...(પ્રવેશ)...થોડીકવાર અહીં આરામ કરી, પછી જ આગળ વધીએ. અરે ભાઈ? આરામ જો નસીબમાં લખાયો હોત તો આ ઉપાધિમાં પડતે શાનાં? માટે હવે તો ચાલો આગળ જ વધીએ. સુખે દુ:ખે પહોંચી જ જઈએ. એટલે પત્યું. (આગળ વધતા મહાજન પ્રત્યે) આવો. આવો! બાપલીયા, ભલેપધાર્યા! ધન્ય ભાગ્ય! ભગવાનની અપાર દયા, મારી એક નમ્ર પ્રાર્થના સ્વીકારો, પછી જ આપ મહાજન આગળ સીધાવો. (પગમાં પડે છે) જો ભાઈ, અત્યારે દેશકાળ બહુ જ કપરો છે માટે સમજી વિચારી, અમે વટેમાર્ગુ છીએ, એમ સમજી તારે જે ઇચ્છા હોય તે માગી લે. 心 * થયેલા અપરાધની ક્ષમા માગવી તે. IT [૭૯૮ ] 心 '', ', \', << s ૩૮ — તો શેઠિયાઓ! મારી માંગણી એટલી જ કે દયા કરી મારે ગરીબને ઘેર પધારો બાપલા, મારૂં આંગણું પાવન કરો, \/

Loading...

Page Navigation
1 ... 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850