________________
બDiskDABAD-3:
3:09
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
સુવણારી બારસાસૂરની પ્રસ્તાવના
વિ. સં. ૨૦૫૫
ઇ.સત્ ૧૯૯૯
'
-
2
સંપાદકીય નિવેદન)
,
5
જેમને કાગળ ઉપર કલર કામ કરાવવું હોય કે લખાવવું હોય તેને કાગળ, શાહી, તે કલમ, વગેરેની પૂરી ચકાસણી કરવી જરૂરી બને છે. કાગળની જાત કઈ છે એ જોવું પડે આ છે. શાહી પણ કઈ કંપનીની છે? દેશી છે કે વિદેશી તે પણ જોવું પડે છે. જો આ બધાની
ચકાસણી કર્યા વિના ઉતાવળ થાય તો કામને હાનિ-ધક્કો પહોંચે છે. STS કાગળને કલરીંગ કરવાનો હોય તો કેવો રંગ તેને લગાડવો જોઇએ. કેવા રંગથી, મા કેવી રીતે રંગવું જોઇએ? એ બધું નક્કી કરવું બહુ જરૂરી હોય છે. જરૂર પડે આ વિષયના 7નિષ્ણાત અને અભ્યાસી હોય તેવાની સલાહ તેમાં બહુ ઉપયોગી થાય છે.
સોન્ડર્સ્ટ પેપર ઉપર બધા જ કલરો મનગમતા ઉઠે કે કલર ખુટી ગયા પછી તેની પર - મૂળભૂત અસરો ઉપસી આવે છે કે નહિ તે જોવું જરૂરી બને છે. મારા લખાયેલા
- બારસાસૂત્રમાં ઉંચી જાતનો કાગળ હોવા છતાં પણ બે-ત્રણ કલરમાં ક્ષતિ પહોંચી હતી. S ગુલાબી તથા લીલા કલર જ કર્યા હતા. થોડા દિવસ બાદ તે કલર ઝાંખા પડી ગયા હતા.
તેને હવામાન અને ભેજની અસર લાગી ગઈ હતી. ખૂબ જ ચોકસાઈ કરીને પણ કલર આ સ્કીમ અમલમાં મૂકવા છતાં પણ આવું બનવા પામે છે. આમાં કલરનો પણ વાંક હોય cs છે. એની બનાવટનો પણ વાંક હોય છે. હાથથી કરવામાં આવતા કલર ક્યારે ક્યાં જોખમ ન ઉભું કરશે તે કહી શકાતું નથી. ઘણું મોટું કામ લઈને બેઠા હોઈએ એમાં વચ્ચે વચ્ચે કલર જો દગો દઈ દે અને પાનાંની નીચેની સપાટી થોડો સમય જતાં ઝાંખી પડે કે વિકૃત થઈ જાય છે ત્યારે તેના કરાવનારને ભારે રંજ થવા પામે છે. કાગળમાં ઘણા મિશ્રણો હોય છે. શાહીમાં