________________
છેસોભાગ – અગિયાર દિવસ મારા લખો. [બંબ એક કાગદ પર ટીપ લખે છે]
મા. મહેતા :– (૧૬) સોળ દિવસ માટે લખો મારું નામ. પાનાચંદ – (૧૮) અઢાર દિવસ હું મારે માથે રાખું છું,
બારોટ :– બોલો, બોલો, મારા મહાજનો, આ તો સેવાનો અમૂલ્ય સમય મળ્યો છે. " વિમલ :- (૧૫) પંદર દિવસ જનસેવાની જવાબદારી મારે શિરે કબૂલ છે.
બારોટ - ધન્ય છે? (૨) મહાજનો પણ હજી સામો કિનારો દૂર છે. ની લક્ષ્મીચંદ :-- (૫) પાંચ દિવસ મારા તરફથી.
[ ખાન તથા બાદશાહનું એક તરફ છૂપાઈને સાંભળવું ] સાંકળચંદ :– (૪) ચાર દિવસ મારા તરફથી.
ચંદ્રકાન્ત – (૬) છ દિવસ મારા તરફથી [ નીરવ શાન્તિ જોઈ...] છે બારોટ – હજુ તો માત્ર (૧૦૬) એકસો છ દિવસ જ થયા.
ચાં. મહેતા :– જરા ધીરજ રાખો, બારોટ! આ બાબત કંઈ સાધારણ નથી. વિમલ :-- ચાંપાનેર શહેરના મહારાજથી જેટલું બની શકે, તે કરતાંય વધુ પ્રમાણમાં
કામકાજ થયું છે. હવે ફંડ ફાળો કરી આપણે બહુ બહુ તો, ચાર (૪) માસની ચાંપાનેર શહેરની બાંહેધરી આપી શકીએ, જયારે બાકી (૮) આઠ માસ માટે
આપણે શું કરવું? એ વિચાર કરો. ચાં. મહેતા – ધારેલ કાર્ય પાર પાડવા માટે, પાંચ પચ્ચીસ માણસ અગર એક જ ગામ
કે શહેરનું કામ નથી. લક્ષ્મીચંદ – આ છે વળી સમસ્ત કોમનો પ્રશ્ન, અને વળી આબરૂનો પણ મોટો સવાલ
હોવાથી, બીજા મોટાં શહેરોની મદદ આપણે ફરજીયાત નછૂટકે પણ લેવી જ પડશે. તો મારા મહાજનો? હવે આપણે બીજા શહેરોના મહાજનોની મદદ લેવા,
અહીંથી જેમ બને તેમ જલદીથી દેશાટન નીકળવું જ જોઈએ. ચાંપસી :– બારોટ! પ્રથમ તમે એક કામ કરો. નામદાર બાદશાહ તથા ખાનસાહેબને
મળી, એમને નમ્રતાપૂર્વક જણાવો કે ચાલુ માસ પૂરો થતાં, કાં તો ગુજરાતનું મહાજન, એક વરસ સુધી સમસ્ત ગુજરાતને મફત જમાડવાનું પોતાને " શિરે લેશે. અગર તો પોતાની “શાહ” અટક ખુશીથી બાદશાહને પાછી સુપ્રત કરશે.
છે બંબ :
] ડડડેડકડડડડ
૧00