________________
ZZZ 37 37 SS SS SS SS
II I II I II I S>T IS T
નોંધ : પૂ. આ.શ્રી યશોદેવસૂરિજી લિખિત પ્રસ્તાવનામાં નીચે અપાતાં ચારેય પુસ્તકોની પ્રસ્તાવના આગળ આવી ગયેલ છે પરંતુ વાચકોને વિશેષ જાણકારી મળે એ માટે પરિશિષ્ટરૂપે અહીં ગુજસવેલીનો ગદ્ય અનુવાદ તથા શાહ બાદશાહનું નાટક આદિ આપવામાં આવેલ છે. આ નાટકની રચના પૂજ્યશ્રીએ વિ.સં. ૧૯૮૯માં વરાવળમાં કરેલ છે.
પરિશિષ્ટ નં. ૧
નાગરિક
સાદુલખાંન :
--
ચાં. મહેતા ઃ—
સાદુલ ઃ—
શાહ બાદશાહ
ચાંપસી ઃ—
પ્રવેશ-૧
સ્થળ—ચાંપાનેર દરબાર ભરાયો છે.
[ સાદુલખાંન વજીર રાજ્યના કામકાજ પ્રસંગે આવેલ છે, તેના માનમાં ખાસ દરબાર ભરાયેલ છે. ગામનું મહાજન વગેરે ગૃહસ્થો બેઠેલા છે. નાચ ગાનનો જલસો... બાદ ]
ન્યાય નીતિ સર્વ આવી છે, છે વસ્યા વીરતા વાણિજ્ય બુદ્ધિ, છે ભર્યા
ગુજરાતમાં ગુજરાતમાં
પાક ભૂમિ, ગુજરીનું ગૌરવ તમારે આધીન છે, ધન્ય છે તે મુલક કે જ્યાં ધાર્મિક ભાવવાની જ્યોત સદા જલતી હોય, ધન્ય છે તે બાળક કે જેના માતા પિતા નેક ચલન હોય, ધન્ય છે તે પુરુષ કે જેની સ્ત્રી પાક દામન હોય, પવિત્ર હોય, વિવેક બુદ્ધિથી નહીં, પણ મારા પ્રત્યે પૂર્ણ લાગણીથી મારૂં સ્વાગત કરવા પધારેલા મહાજનો! હું કયા શબ્દોમાં તમારો અહેસાન માનું!
(પ્રવેશ) આભાર માનવા માટે શબ્દો શોધવાની જરૂરત પડે તો એકબીજાના સ્નેહનું ગૌરવ ઝાંખું પડે છે. સમજ્યા ખાંનસાહેબ!
પધારો! પધારો! ચાંપસી મહેતા : હું તમારી જ રાહ જોતો હતો કે વિમલશાહ, સોભાગચંદ શેઠ, પાનાચંદ શાહ, માણેક મહેતા, વગેરે બધા જ ગૃહસ્થો પધાર્યા છે, જ્યારે આપની ગેરહાજરી માટે...
માફ કરશો નામદાર! આજે ચાર દિવસે હવે નિવૃત્ત થયો છું, અમારા મહેતા કુટુંબમાં જ એક બાઈની એકની એક દીકરીના લગ્ન હતા, કે જેનો પિતા, માત્ર છ વર્ષની તે બાળકીને મૂકી પરલોકવાસી થયો હતો, આજે મારૂં કર્તવ્ય પૂર્ણ થયું. ગાજતે વાજતે સુપાત્ર સ્થળે તે દીકરીનું કન્યાદાન આપી સંસારમાં પ્રભુએ મને સુયશ અપાવ્યો એ જ મારા ગૃહસ્થ જીવનની સાર્થકતા! > <> <> <> Z = [ ૭૮૫ ]
S
---
ウウウウウウウ
心心