________________
CCES
S
- 3
RU
R
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
ઋષિમંડલયત્ર પૂજામતી પ્રસ્તાવના – પ્રતાકારે
ર
-
વિ. સં. ૨૦૩૮
ઇ.સત્ ૧૯૮૨
CAR CARCAR (KCAN CAR
સંપાદકીય નિવેદન )
ઋષિમંડલની પૂજનવિધિના પ્રકાશનની બાબતમાં કેટલીક જાણવા
જેવી વાતો અને કેટલીક રસપ્રદ હકીકતો
\
|
22
જૈનસંઘમાં ખૂબ જ શ્રદ્ધેય, હજારો લોકોએ જેની સેંકડો વરસોથી આરાધના કરી Yરે, જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ અને સાથે બાહ્ય અત્યંતર બંને પ્રકારના સુખ, શાંતિ cક આનંદનો અનુભવ કર્યો છે અને આજે કરી રહ્યા છે તે મહાપ્રભાવક ઋષિમંડલ સ્તોત્રના
બૃહદ્યત્રપૂજનની પોથીનું પ્રકાશન થતાં અવર્ણનીય આનંદ અનુભવું છું. પ્રકાશિત કરવાનું
વીસ વીસ વરસથી સેવેલું સ્વપ્ન ઘણું મોડું મોડું પણ સાકાર બન્યું એ મારા માટે અને તે અન્ય માટે આનંદ ઉપજે તેવી બાબત છે. અનેકલક્ષી વ્યવસાય, અને સ્વાસ્થની સદા
રહેતી પ્રતિકૂળતા આ બંને કારણે ધાર્યું કામ સમયસર પાર પડી શકતું નથી તેનો ઘણો રંજ-ખેદ રહે છે જ, પણ એ માટે લાચારી શબ્દ એ જ મારા માટે પર્યાપ્ત છે.
આ પૂજનની મળેલી પ્રાચીન પ્રતિ અને તે પછીની ઘટનાની નોંધ અહીં વિશેષ ન આપતો નથી પણ આ પ્રતિ એક ભંડારમાંથી સં. ૨૦૧૩માં મળી આવી હતી. આ
પ્રતિમાં પૂર્વસેવા એટલે પ્રારંભનો કંઈપણ વિધિ જ ન હતો. શરૂઆત જ ૨૪ તીર્થકરના - 5 પૂજનથી કરી હતી અને પછી બધા વલયોનું પૂજન તેના શ્લોકો સાથે હતું. પ્રત હાથમાં
SIC
SSC SSC ETRA)
:
CT RRRR