________________
-
-
1
, *,
*
- *T, .
. .
..મ.'
', '
' ,
, ,
,
, , T૧
* || * *
*
* * *
*
* *
* * * *
* *
* *
* *,
, ,
, ,
ભૂલી ગયા છે એટલે ટાઈપથી નંબર છાપ્યો છે. ચિત્રનો ક્રમાંક ૩૩ જુઓ. ઋષિમંડલના યત્રનો આધુનિક રિવાજ મુજબ અને જૈનસંઘમાં પેહલીજવાર સાદો ચાર્ટ-નકશો જોવા મળશે. આ ચાર્ટ જો કે બહુ જરૂરી ન ગણાય છતાં યંત્ર પાસે બેસનાર વિધિવાળા માણસને વલયના જ ક્રમનો જલદી ખ્યાલ આવે એટલા પૂરતો છાપ્યો છે. આ ચાર્ટ તે પોતાની પાસે રાખે.
પેજ નં. ૫૧ ચિત્ર ક્રમાંક-૩૭ આજ સુધી કેન્દ્રના હીં બીજની વચ્ચે મૂલમંત્ર લખેલો હોય તેવો યંત્ર* તમને (પ્રાય:) ક્યાંય જોવા નહીં મળે. આ મૂકવાનો રિવાજ ૩૦૦ વરસથી
ભૂલાઈ ગયો હતો. એટલે પછી ઘણા ચિંતન, મનન, અને અનુભવને અન્ને હીં કાર વચ્ચે મારા ન મૂલમંત્ર લખેલો હોવો જ જોઈએ એમ ઋષિમંડલ સ્તોત્રના શ્લોકો દ્વારા જ સમજાયું છે. આ
ઋષિમંડલની કોઇપણ પૂજનવિધિમાં મૂલમંત્રનું અને તે પછી હું બીજનું કોઈ પૂજન કરવું જ . નથી એટલે અંશે પૂજન અપૂર્ણ અને અધૂરું રહે છે એટલે મેં એનું પૂજન મારી આ પ્રતની વિધિમાં દાખલ કરી દીધું છે. વિધિકાર મહાનુભાવોએ તે ધ્યાનમાં લેવું.
કેન્દ્રીય-વચ્ચેના મુખ્ય હ્રીંકારના પૂજનમાં હુંકારના જુદા જુદા વિભાગોના પરિચય માટે તેની સાથે જોડાએલી આકતિઓનો આકાર અને નામ શું છે તેનો ખ્યાલ આવે એટલે ૩૭માં ન ચિત્રમાં પ્રસ્તુત આકૃતિઓ તેનાં નામ સાથે એકદમ સ્પષ્ટ રીતે આપી છે. એમાં નાદની આકૃતિ પહેલીવાર જોઈને ઘણા વિચારમાં પડી જશે, ઘણા મુંઝાશે. જૈનસંઘમાં 300-300 વરસથી માં સાવ ભૂલાઈ ગએલી નાદની આકૃતિને પુનર્જીવન આપવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું અને છેલ્લાં ૩૦ વરસથી મારા નવા બનાવેલાં યત્રમાં આ નાદને દાખલ કરવામાં આવ્યો છે અને વિવિધ માધ્યમો ઉપર તૈયાર થએલાં તમામ યત્રમાં તમને આ નાદ જરૂર જોવા મળશે. હા,
૩00 વરસ પહેલાં નાદ જરૂર ચીતરાતો હતો. તે પછી અભ્યાસીઓના મનમાં અનાહતનાદની આ આકૃતિ ખોટી છે એવો ભ્રમ થયો હશે એટલે નાદને દેશવટો અપાઈ ગયો. આશ્ચર્ય એ કે માં ૩૦૦ વરસમાં આ વિષયના ઘણા વિદ્વાનો પાક્યા હશે, શું અર્થ સાથે સંગતિ કરવાનું મન
જ નહી થયું હોય? નાદ ન મૂકો તો બે તીર્થકરોનું સ્થાન ઉડી જતાં બધી અવ્યવસ્થા સર્જાય. આ ખેર, વધુ માટે મારી સ્તોત્ર બુક જુઓ.
હવે અહીંથી ઉત્તરવા એટલે પૂજનનો પ્રારંભ થાય છે.
પેજ નં. ૫૨, આઇટમ નં ૪–સ્વતિ વાંવન જૈન-અજૈન પૂજનમાં સ્વસ્તિ એટલે કલ્યાણકારી પાઠનું વાંચન કરવાનો માંગલિક વિધિ નિશ્ચિત હોય છે તે હવે કરવાનો ક છે. સિદ્ધચક્ર પૂજનમાં સ્વસ્તિ આવે છે પણ હું દાવા સાથે કહી શકું છું કે આજથી ૧૦ન ૧૫ વરસ પહેલાં સ્વતિ વાન છે? તે પ્રાયઃ કોઈને જાણ ન હતી. તમામ વિધિવાળા ગ મને મળતા અને તેઓને આ માટે મેં પ્રશ્ન કરેલો પણ તેઓ જવાબ આપી શકતા ન હતા, આ એથી સમજાયું છે.
યત્રો આજથી ૨૫ વરસ ઉપર તાંબા ઉપર, કપડાં ઉપર, એલ્યુમીનીયમ, મીનો, વગેરે માધ્યમો ઉપર કરાવી જૈન સમાજ માટે વિવિધ સામગ્રી પૂરી પડાવી હતી. is is wife is i ni Rani [ ૫૪૧ ] is is = = = = = = =