________________
-
TT TT
TT
TT
+
O
+ F
fક
,
કર્ણ
છે
કે
તે
નિ
1 f*
*
*
*
*
* *
*, *, જાની
*,
JI
૧૪ * * * *
* *
*
* *
::
* *
*.* *
*
*
*
*
*
*
*
* *
*
*
*
*
*
.
'
)
".
*
*
*
*
ઉપદેશ અને સંગીતપ્રધાન બનેલાં પૂજનો છેલ્લાં કેટલાંક વરસોથી સિદ્ધચક્રપૂજન વગેરે પૂજનો સંગીત પ્રધાન અને ઉપદેશ પ્રધાન ન થઇ ગયા છે. અલબત્ત સાપેક્ષદૃષ્ટિએ હાલના યુગમાં લોકોને એ જરૂર ગમે છે એની ના નથી
પરન્તુ ઉપદેશ તો ગમે ત્યારે આપી શકાય છે કે સાંભળી શકાય છે પરંતુ પૂજનનો યોગ બહુ જ ઓછો મળતો હોય છે. એ સંજોગોમાં ઘણીવાર વિધિવાળા કાંકરામાં ઘઉંની જેમ ઉપદેશનું પ્રમાણ રાખે છે એના કરતાં ઘઉંમાં કાંકરા જેવું રાખે તો પૂજન ભણાવવાનો જે હેતુ
છે એ હેતુ પાર પડે. ખરી રીતે તો પ્રજાને પૂજનમાં રસ જગાડવો હોય અને પૂજનનો લાભ તે એક યા બીજી રીતે સહુને મળે એવું કરવું હોય તો પૂજનના દરેક નમસ્કારના પદો મંત્રાક્ષરો આ આખી સભાને ઝીલાવવા જોઇએ. મંત્ર બીજો પણ બોલાવવા જોઇએ. પૂજન ભણાવનારનો હેતુ આ ભગવાનની ભક્તિ દ્વારા આત્મ કલ્યાણ સાથે સાથે મંત્રપદોના અક્ષરો દ્વારા જીવનમાં સુખ શાંતિ અને આનંદ મળે એ પણ હોય છે, એ હેતુ મંત્ર બીજોના શ્રવણથી અને પૂજનમાં તન્મય થવાથી માં મળે છે તો એ હેતુ પણ પાર પડી શકશે.
વધુ પડતો ઉપદેશમાં સમય પસાર થવાથી પાછળનો પૂજનનો બધો વિધિ એક વેઠની જેમ, અનાદર રીતે, જેમ તેમ કરીને પૂરો કરવો પડે છે અને આ જાહેર અનાદર અવજ્ઞાના પાપનો દોષ વિધિવાળાને ફાળે જાય છે. માટે નમ્ર સૂચના કે ઉપદેશ પૂજનનો મહત્ત્વનો ભાગ પૂર્ણ થયા પછી જો અપાય તો બંને બાબતોને ન્યાય મળશે. સમજુને શું વધુ લખવું?
પૂજન ભણાવનારે આગલા દિવસોમાં કેવી કેવી ભાવના ભાવવી જોઈએ, અને પૂજનના તે દિવસે ઉઠીને દત્તધાવન સ્નાનાદિ ક્રિયાઓ, વસ્ત્ર પહેરવાં એના પણ મંત્રો બોલીને કરવાનો વિધિ આવે છે પણ તે અત્રે જણાવતા નથી.
અનેક યન્ત્રોમાં આવતી સાડા ત્રણ રેખા એ શું છે? વિશેષ કરીને જૈનધર્મના બૃહદ્ યન્ત્રોમાં આરાધ્ય-પૂજનીય નામવાળાં વલયો પૂર્ણ થાય તે તે પછી તેને ફરતી ઉપરના ભાગે હી લખી તેના જ ઇકારમાંથી શરૂઆત કરીને (તાંત્રિક માંત્રિક
મિશ્ર પ્રયોગરૂપ) સાડા ત્રણ વલયો–વર્તુળો, રેખાઓ–લીટીઓથી (યત્રના દેહને આવેષ્ટન ન કરવા) દોરવામાં આવે છે.
આ સાડા ત્રણ આંટા જ શા માટે? રા નહિ, ૩ નહિ, ૪ નહિ અને સાડા ત્રણ જ શા માટે? વળી એ 3 નું રહસ્ય શું? તે હજુ સુધી મને અક્ષરોમાં વાંચવા મલી શક્યું નથી.' છે. તેવા જાણકારો પણ નથી, પરિણામે સાચો અર્થ જાણવા મળતો નથી એટલે પછી અનુભવી
અભ્યાસીઓ તર્ક અને અનુમાનને કામે લગાડીને જુદા જુદા કારણોની કલ્પના રજૂ કરે છે. માં એક એવું અનુમાન કરાય છે કે માનવ શરીરમાં પ્રાણશક્તિ સાડા ત્રણ આંટા મારીને સુષુપ્ત ડ. ૧. સુશ્રાવક પરમશ્રુતાભ્યાસી જૈન સાહિત્ય વિકાસ મંડળના સ્થાપક શેઠ શ્રી અમૃતભાઈ જોડે આની ચર્ચા
વિચારણા થએલી પણ સંતોષજનક નિર્ણય ઉપર આવી શક્યા ન હતા. મw.wise wife = = = = = = = = = = = = [ ૫૫૩] | Paisies of mise is
છે.
.
.
.
.
.
.
.
'"
"
''
:
*
*
*
*
*