________________
આ પણ આપવાવાળું છે. પ્રતિકૂળતાઓના કારણે ઊભી થએલી અશાંતિ દૂર થાય તેનું નામ ન શાંતિકકર્મ કહેવાય. પુષ્ટિનો અર્થ એ છે કે પોતે અનુકૂળ એવી જે જે પરિસ્થિતિમાં મૂકાયેલો આ છે તે અનુકૂળતા તેને ઓછી પડે છે, સંતોષકારક નથી. જે પ્રવૃત્તિ કરે છે તેનું પૂરતું ફળ મળતું ન ન નથી ત્યારે વધુ બળ-તાકાત પ્રાપ્તિ કરવા માટે માણસ ઈચ્છા કરતો હોય છે. એ ઈચ્છાઓને આ - પુષ્ટિ–બળ મળે તેનું નામ પૌષ્ટિક કર્મ કહેવાય. તાત્પર્ય એ કે બાહ્ય અને અભ્યત્તર બંને આ પ્રકારની પ્રવૃત્તિને જે પુષ્ટ કરે તેનું નામ પૌષ્ટિક કર્મ.
મંત્રશાસ્ત્રમાં શાંતિકકર્મ અને પૌષ્ટિક કર્મમાં ઉપયોગી મંત્ર બીજો નક્કી થયેલાં છે. શાંતિક જ કરવા માટે સ્વાદ અને પૌષ્ટિક કરવા માટે વધા. આ બીજો જાપ મંત્રના અન્તમાં તેમજ પૂજન
કરવાના મંત્રોના અત્તમાં જોડવામાં આવે છે. સિદ્ધચક્રપૂજન વિશેષ પ્રકારે શાંતિપ્રધાન ગણાતું ? ન હોવાથી તેના જાપ અને પૂજન મંત્રોમાં માત્ર સ્વદિ બીજનો ઉપયોગ થયો છે જ્યારે ઋષિમંડલનું ન પૂજન એ શાંતિક અને પૌષ્ટિક બંનેમાં લાભકર્તા હોવાથી તેનાં ન્યાસ, તેનાં પૂજન મંત્રો વગેરેમાં - વાદી અને સ્વધા આ બે બીજો જોડવામાં આવ્યા છે. ક્રિયાકારકોએ આ વાત બરાબર ધ્યાનમાં જ લઈ રાખવી જોઈએ, નહીંતર ઘણા ક્રિયાકારકોને મંત્ર વિષયોનો કશો જ ખ્યાલ ન હોવાથી તે
‘ઘા બીજનું વધારાનું જોડાણ જોઈને ભ્રમમાં પડી જાય છે, વિચારમાં પડી જાય છે ને મુંઝાઈ જ જ જાય છે. પછી ઘણા સ્વધા બોલવાનું જ પડતું મૂકી હાશ! અનુભવે છે પણ એ વાત બરાબર |
નથી. વિધિ દોષ તો લાગે પણ જે ઉદ્દેશથી શ્રાવક કે સંઘ પૂજા કરાવતો હોય તેના ઇચ્છિત છે આ ફળમાં ક્ષતિ ઊભી થાય છે, એવું ન બને માટે ઉપર જણાવ્યું છે તે ધ્યાનમાં રાખવું. તે
અમોએ પૂર્વસેવાના એક પછી એક વિષયો-વિધિઓ તરત જ નજરમાં આવે એ માટે ? આ ડાબી બાજુએ પ્રારંભમાં હેડીંગો માટે જ જગ્યા રાખીને મુદ્રણની વિશિષ્ટ પદ્ધતિ અપનાવીને તે આ મુદ્રણ કરાવ્યું છે. જેથી ક્રિયાકારકોની નજરમાં તરત જ વિષયો આવતા જાય, મુંઝાવું ન પડે. આ નંબર ત્રણનો ભૂમિશુદ્ધ મંત્ર જુઓ! એના અત્તમાં તમને સ્વાદ અને વધ બંને બીજો છાપેલાં છે જ જોવા મળશે. ૨૨ વિધિ પૂર્વસેવાની છે, તેમાં ઘણીખરી વિધિકારોથી જાણીતી છે એટલે બધી જ આ વિધિના પરિચયો અહીં આપવા જરૂરી નથી, છતાંય અંદરના પાનામાં બહુ સ્પષ્ટતાથી સમજણ આપી છે જ. છતાં જયાં ખાસ જરૂર જેવું લાગશે ત્યાં તેટલું જણાવીશ.
ક્ષિપ ના બે ન્યાસ આપ્યા છે બેમાંથી ગમે તે એક કરવો.
૪. પૂર્વસેવા-લિપ માઁ મનુષ્ય શરીરમાં દેહના પાંચ વિભાગોની અથવા આઠ વિભાગોની ની કલ્પના કરવામાં આવી છે. એથી પોથીમાં ૪ નંબરમાં પંચાંગન્યાસ બતાવ્યો છે. પંચાંગન્યાસમાં છે - પાંચ મંત્ર બીજો સ્થાપન કરવાનું જણાવ્યું છે. વિધિ કરનાર અને ક્રિયાકારકો તે મને મોઢેથી - બોલે છે, ચેષ્ટા પણ કરે છે પણ લક્ષ્યનું-મનનું જોડાણ થતું ન હોવાથી જે જે અંગોમાં છે . મંત્ર બીજો સ્થાપવાનું કહેવામાં આવે છે ત્યારે ખરેખર તો એ અક્ષરોને તે તે સ્થાનમાં કલ્પનાથી કે ની સ્થાપિત કરવાના હોય છે પણ મોટે ભાગે લોકો તેવું કરતા નથી. મંત્રીબીજો માનસિક ઉત્સાહ, આ બળ અને શ્રદ્ધાને તો વધારનાર છે પણ સાથે સાથે શરીરની જુદી જુદી પ્રસ્થિઓ અને તે
જે તે [૫૩૮] is it is visiiiii ji