________________
BESSSSSSSSSSSચ્છ
૩. સ્યાદ્વાદ રહસ્ય જધન્ય ટીકા ૮. સિડન્વયોકિત (પ્રારંભ માત્ર) ૯. આત્મખ્યાતિ 10. પ્રમેયમાલા ૧ ૧. વાદમાલા બીજી ૧ રવાદમાલા ત્રીજી ૧ ૩. વિષયતાવાદ ૧૪. ચાય સિદ્ધાન્તમંજરી (શબ્દખંડ પૂરતી ટીકા)
બાઇન્ડીગ કરેલા છ ગ્રન્થોમાં અને સાતમા નંબરના પુષ્પ સુધીમાં નાની-મોટી ઉપરોકત ૧૪ કૃતિઓ છપાઈ ગઈ છે. ત્રીજા પુષ્પ તરીકે યશોદોહન છપાયું છે. જેમાં ઉપાધ્યાયજીના 0 ઉપલબ્ધ બધાય ગ્રન્થોનો પરિચય છે. શરૂઆતની ચાર પુષ્પકૃતિઓ સ્વતંત્ર એક જ ગ્રન્થરૂપે છે. અને છ પુષ્પ, ચાર કૃતિઓથી અને સાતમું છ કૃતિઓથી સંયુકત છે.
આજે આઠમા પુષ્પ તરીકે ઉપાધ્યાયજીની ત્રણ કૃતિઓનું સંયુકત પ્રકાશન થઈ રહ્યું છે. છેઉપરોકત ૧૪ માં ત્રણ ઉમેરતાં કુલ ૧૭ કૃતિઓ યશોભારતી જૈન ગ્રન્થ પ્રકાશન સંસ્થા પ્રગટ
કરી રહી છે. તેમાંની પંદર કૃતિઓ તો પહેલ વહેલી જ પ્રગટ થઈ છે. બાકીની બે એન્દ્રસ્તુતિ છે અને થોડાંક સ્તોત્રોવાળી સ્તોત્રાવલી અગાઉ અન્ય સ્થળેથી મુદ્રિત થઈ હતી. એમ છતાં પ્રસ્તુત જ બંને પ્રકાશનો અપૂર્ણ હતાં. તેથી તે બંને સુધારા-વધારા સાથે. નવીન કૃતિઓનો ઉમેરો કરવા છે છે પૂર્વક ભાષાંતર સાથે, વિશિષ્ટ રીતે પ્રકાશિત થયાં છે.
હવે ૧૦૮ બોલ, અઢારસહસ્ત્ર શીલાંગ રથ, કૂપદષ્ટાંત, વિચારબિન્દુ, તેરકાઠીઆ, કાય@ સ્થિત આ છ કૃતિઓ બહાર પડવાની છે. ત્યારે કુલ ૨૩ કૃતિઓ પ્રકાશિત થશે. કાર્ય ચાલુ છે. હવે પ્રસ્તુત ગ્રન્થ અંગે
આજે ઉપાધ્યાયજીની સ્વકૃતિ તરીકેનું આઠમું પ્રકાશન થઈ રહ્યું છે. યશોભારતી સંસ્થા આ તરફથી આઠમું આ પ્રકાશન ઉપાધ્યાયની ત્રણ કૃતિઓથી સંયુકત છે અને તેથી તેના પર ત્રણ જ નામ છાપવામાં આવ્યાં છે.
આ ત્રણેય કૃતિઓનો પરિચય વિદ્ધકર્ય, પ્રખર સાહિત્યકાર ડૉ. શ્રી રૂદ્રદેવજી ત્રિપાઠીએ છે જ આ ગ્રન્થમાં જ આપ્યો છે તે જોઈ લેવો. જે કહેવાનું શેષ રહે છે તે અહીં જણાવું છું. છે આ ત્રણેય કૃતિઓનું રચના પ્રમાણ ઘણું ઓછું હોવાથી દરેકની અલગ અલગ પુસ્તિકાને ) છે) જન્મ આપવો એ હાથે કરીને નબળાં બાળકોની જમાતને જન્મ આપવા જેવું દેખાય અને તે ) 0 અદશનીય બની જાય. એનો કોઈ અર્થ પણ ન રહે. પુસ્તકનું કલેવર પુષ્ટ બને, એ માટે આ 9 આ ૧. લાયબ્રેરીનું લીસ્ટ કરનારાએ, આ કૃતિની ત્રણેય કૃતિઓને તે તે અક્ષરવિભાગમાં અલગ અલગ નોધવી.
જેથી જલદી મેળવી શકાય. Bierbeieieieteeee [861] eleeeeeeeee
SEAGKAKKAKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKSKS.