________________
PASSOSSSSSSSSXSXSXSXSXSXSXSXSXSXSXSXSSSSSSSSSSSSSSS
ઉપર નિર્દિષ્ટ કારણોને લક્ષ્યમાં રાખીને પણ આવા સહસ્ત્ર (૧૦૦૮) નામોની કૃતિઓ છે છે રચાઈ હોય તો તે સુસંગત બાબત છે.
અલબત્ત પરમાત્માના ગુણો અનંત છે. અનન્ત ગુણોના અનન્ત નામો પણ રચી શકાય છે શું પણ માનવ બુદ્ધિથી તે શક્ય નથી એટલે જે વધુ યોગ્ય, ભાવોત્પાદક આકર્ષક અને ઉતમ છે જી. હોય તેવાં જ નામોનું નિર્માણ કરવાની પ્રથા છે.
આ જાતની પ્રથા જૈન, વૈદિક અને બૌદ્ધ ત્રણેય સંસ્કૃતિમાં હતી. આવી રચનાઓ મુખ્યત્વે છે પોતપોતાના ઈષ્ટ દેવો અને દેવીઓને કેન્દ્રમાં રાખીને રચવામાં આવી હોય છે.
સ્તવ-સ્તવના કે સ્તોત્ર ચાર પ્રકારે થાય છે. ૧. 'નામસ્તવ. ૨. સ્થાપનાસ્તવ. 3. દ્રવ્યસ્તવ. અને ૮. માવાસ્તવ. આ સ્તવનામાં સર્વ કાળના સર્વ ક્ષેત્રોના તીર્થકરોપરમાત્માઓને આવરી લેવાના હોય છે. જેથી કોઈપણ સ્થાનની કોઈપણ ક્ષેત્રમાં રહેલી ઇશ્વરીય વ્યકિતઓ અસ્તુત્ય રહી ન જાય, અને તેથી પરમ મંગલ-કલ્યાણની પ્રાપ્તિ થાય.
સહસ્ત્ર નામોની રચના અરિહંતો-અહંન્તો સિવાય વર્તમાન ચોવીશીના કોઈ પણ તીર્થકરને જ ઉદ્દેશીને પણ કરી શકાય છે. પણ આ ચોવીશીમાં સહસ્ત્ર નામો રચી શકાય કે પ્રાપ્ત થાય છે તેવા ભગવાન જો કોઈ પણ હોય તો તે પાર્શ્વનાથ ભગવાન છે. તેથી તેઓશ્રીના નામની સ્તુતિ છે રાણી છે. જેનું નામ ‘પાર્શ્વનાથ નામસહસ્ત્ર' છે. અરિહંતથી વધુ ઉચ્ચ સ્થાન ધરાવતા છે સિદ્ધાત્માઓના સહસ્ત્ર નામ ઉપાધ્યાયજી સિવાય બીજા કોઈએ કર્યા હોય એવું જાણવામાં નથી, છે એટલે જ સહસ્ત્ર નામની રચના ઉપાધ્યાયજી સુધી અરિહંતોને અનુલક્ષીને જ થતી હતી તે જ ધ્યાનમાં રાખવું ઘટે.
આ પ્રથાનો આદર શ્વેતામ્બર-દિગમ્બર બંને સંપ્રદાયોમાં થયો છે. એમાં સહસ્ત્રની સહુથી ? gp જૂની રચના શ્વેતામ્બર આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરજીની છે. અને તેનો સમય ચોથી ?
શતાબ્દીના છે. ત્યારપછી લગભગ ૫૦૦ વરસ બાદ વિદ્વાન દિગમ્બર આચાર્યશ્રીએ “જિનસહસ્ત્ર' નામના સ્તોત્ર-સ્તવની રચના કરી. આ રચનાનો સમય નવમી શતાબ્દીનો છે. ,
પણ આમાં એક વિવેક કરવો જરૂરી છે કે દિવાકરજીની રચનામાં નામ ભલે હજાર હોય છે છે પણ તે ગદ્ય પદ્ધતિએ સંગૃહિત થયા છે. પદ્ય-શ્લોક રૂપે નહિ, અને શૈલીનો પ્રકાર પણ ભિન્ન છે જ છે, એટલે વાસ્તવિક રીતે બ્લોકબદ્ધ પદ્ધતિએ રચાયેલી રચના સહુથી પ્રથમ આચાર્ય શ્રી જિનસેનની છે, એમ પ્રાપ્ત સાધનો જોતાં કહી શકાય.
नामाकृतिद्रव्यभावः पुनतस्त्रिजगज्जनं।
ક્ષેત્રે ને ૨ રશ્મનરંતઃ સમુપાક્ષ | (સ કલાઈતુ ) -જુઓ શાસ્ત્ર -ટીકાઓ-ચરિત્રો-કાવ્યકૃતિઓ.
-આની મઝા એ છે કે આથી, ત્રણેય કાલના અનંત આત્માઓની સ્તુતિનો લાભ સ્તુતિ કરનારને પ્રાપ્ત છે 9) થાય છે,
૨. એમના જ બનાવેલા આદિ પુરાણના એક અંશ-ભાગની આ કૃતિ છે, પણ સ્વતંત્ર રચના નથી. exercietetele teele [800] #eeeeeeeeeee