________________
SSSSSSSSSSSSSSSીu,
FXSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSXSXSXSA
મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચારીએ તો માનવ સ્વભાવને સરળ અને સહજ સાધ્ય માર્ગ વધુ છે જ ગમતો હોય છે. ભકિત માર્ગ અમીર કે ગરીબ, શિક્ષિત કે અશિક્ષિત, બાળ કે વૃદ્ધ સહુને છે છે માટે લાભકર્તા હોય છે. વિવિધ પ્રકારના ભકિતમાર્ગનું શરણું દિવ્યપ્રકાશ આપી અંતિમ છે છે. આત્મસિદ્ધિ પ્રાપ્ત કરાવે છે.
બીજા બધા સાધનાના માર્ગો કપરા છે, દુર્ગમ છે, કષ્ટ સાધ્ય છે. બુદ્ધિ હોય તો સમજી ( શકાય તેવા છે અને દીર્ઘ સમય માગે તેવા છે. સામાન્ય કક્ષાના જીવો માટે એ સુસાધ્ય નથી, છે. માટે તો એક અર્જન કવિએ સારભૂત નવનીત આપતાં કહ્યું છે
“પુરાણ કો પાર નહિ, વેદન કો અત્ત નહિ; વાણી તો અપાર કહી, કહાં ચિત્ત દીજીએ;
સબન કો સાર એક, રામનામ રામનામ લીજીએ.” એટલે સહુ કોઈએ, આબાલવૃદ્ધો માટેનો રાજમાર્ગ ઈશ્વર-પ્રભુ-ભગવદ્ સ્મરણ જ ૭ બતાવ્યો છે. કારણ કે ઈશ્વરનું સ્મરણ હૃદયની ગ્રન્થિઓને ભેદી નાખવામાં અજોડ કામ કરે છે
છે. બાહ્યાભ્યન્તર દુઃખ, અશાંતિને ભગાડી મૂકે છે. અતૃપ્તિથી ભરેલા જીવનમાં જીવ પરમતૃપ્તિ શ અને દુઃખ દાવાનલમાં જલતાને પરમશાંતિ કરાવે છે.
આ નામોનો જાપ પણ કરી શકાય છે અને એથી આ પુસ્તકમાં અત્તમાં આપેલા છે. પરિશિષ્ટમાં ચતુર્થી વિભકિતમાં તમામ નામ આપીને અત્તમાં નમ: શબ્દ જોડીને તમામ નામો જ છાપ્યાં છે. જેથી દરેક પદ જાપને યોગ્ય બનાવી આપ્યું છે. આથી આના પ્રેમીઓને રેડીમેડ માલથી જરૂર આનંદ થશે જ.
ઘણાં નામો અર્થની દૃષ્ટિએ આનંદ આપે તેવાં છે. આની જો કોઈ ટીકા રચે તો એની | ખૂબીઓનું દર્શન જાણવા મળે.
ચાલો ત્યારે આપણે સહુ, સર્વગુણસંપન્ન પુરૂષોત્તમ, સર્વોત્તમ, સર્વોચ્ચ કોટિના આત્માઓની નામ ગંગામાં ડૂબકી મારવાનો સંકલ્પ કરીને મન-આત્મા અને તનના મેલોને ધોતા રહીએ.
આ ત્રણેય પ્રકાશનમાં મતિદોષ, દષ્ટિદોષ અને પ્રેતદોષથી ક્ષતિ રહી ગઈ હોય તે માટે છે ગ્રન્થકાર પાસે ક્ષમા. જૈન સાહિત્ય મંદિર
યશોદેવસૂરિ પાલીતાણા તા. ૧૧-૧૦-૭૯
૧. ચાર વેદ.