________________
***********
************** ******************************** * ૩૫ ઢાળોના ૩૫ રાગોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું * આ પૂજા સંગીતશાસ્ત્રના ઊંચામાં ઊંચા રાગોમાં બનાવી છે. આમાં સત્તર પ્રકારે * જિનભકિત કરવાની હોવાથી સત્તર પૂજાઓ રચાઈ છે. આ પૂજાના રાગો અતિ કલિસ્ટ $ હોવાથી એ રાગોમાં ભાગ્યેજ કોઈ ગાઈ શકે. આથી અમારા શ્રીસંઘને એમ થયું કે આવી
મહિમાશાળી પ્રભાવક પૂજા એના જ રાગોમાં વિદ્યાર્થીઓ શીખી જાય તો આ પૂજાનો મહિમા * વધે અને ગાનાર-સુણનાર બંનેને આનંદનું કારણ બને, આથી અમે એ પૂજાઓ શીખવાનું ૐ શરૂ કર્યું. દરેક પૂજાના બે ઢાળ છે એટલે સત્તર પૂજાની ૩૪ ઢાળો અને કલશ સાથે ૩૫ * શું કાવ્યો છે. ગીતો એમાં છે. પાંત્રીસ રાગોમાં આ પૂજા અમારે શીખવાની હતી. આ પૂજામાં - પ્રથમ તેનું નોટેશન (તેની સરગમ) શીખવવામાં આવતું, પછી તે પૂજાના શબ્દો ગોઠવીને તૈયાર * કરવામાં આવતી. પૂજાની એક એક લીટી તૈયાર કરવા પાછળ ૪ થી ૬ દિવસો કાઢવામાં * આવતા. કોઈ કિલષ્ટ રાગમાં વધુ દિવસો પણ જતા, આ પૂજા મારી યાદદાસ્ત મુજબ ત્રણેક * વર્ષે સમાપ્ત થઈ રહશે.
આ પૂજા જે રાગમાં બનાવી છે તે જ રાગમાં બેસાડી છે એમ નથી બન્યું, ક્યાંક * રાગો બદલ્યા છે અને કયાંક મિશ્ર રાખ્યા છે. પૂજાની કડીઓ તાલબદ્ધ અને સરખી રીતે બેસાડવા માટે એમ કર્યા સિવાય છૂટકો ન હતો. પૂજા ઢાળ પહેલી
ઢાળ બીજી ભોપાલી
અડાણો-મિશ્ર રામકલી
ટોડી મેઘમલાર હિંડોલ
જોગિયો જોનપુરી
જોનપુરી દેવશાખા
ભીમપલાસ માલવી
દરબારી કાનડો વાગેશ્વરી
નટ ગૌડસારંગ
ગૌરી ૧૧ દુર્ગા
બિહાગ ૧૨ ગૌડમલાર
મેઘમલાર ૧૩ વસંત
વસંત ૧૪ મુલતાની
યમન ******************** [ ૫૦ ૪] **************
***********************************************
***************************************************************
પીલુ
ગોડી,
કેદાર