________________
પર ઉમેદ છતાં અર્થપૂર્ણ નવા વિષયો અમારી પાસે સિલકમાં રહ્યા ન હતા. આ પુસ્તક જૈનધર્મનું તી ઓ હતું. અમારે પસંદગી માત્ર ધર્મ-સંસ્કૃતિની મર્યાદા જાળવીને કરવાની હતી. અને પાછું પ્રતીક
છાપવાનાં હતાં (લગભગ) એક ઈચની નાનકડી સાઈઝમાં જ. ચિત્ર સ્પષ્ટ રીતે છાપી શકાય છે તે રીતે આકૃતિઓ તૈયાર થઈ શકે તેવી શક્યતા ન હતી. વળી મારી સામે બીજી પણ છે મુશ્કેલીઓ ડોકાતી હતી. રૂબરૂ કામ કરી આપે તેવા આર્ટીસ્ટોની અનુકૂળતા ન હતી. આ બધા જ કારણે સાર્વજનીન જેવી તૈયાર છપાયેલી ચાલુ ડિઝાઈનોમાંથી જ પ્રતીકો પસંદ કરવાનું મારા માટે અનિવાર્ય હતું. મારી પાસે રહેલા આપણા દેશ-પરદેશમાં પ્રસિદ્ધ થયેલાં હજારોની છે
સંખ્યાની ડિઝાઈનવાળાં પુસ્તકોમાં છાપેલી ડિઝાઈનોમાંથી અને કલ્પસૂત્ર બારસાના પાનામાંથી તે માત્ર ૩૯ જેટલી થોડી સંખ્યાની ડિઝાઈનો પસંદ કરવાનું કામ જો કે મારા કલારસિક મગજ છે. માટે ઘણું કપરું હતું, છતાં આંખ મીંચીને ઝટપટ યોગ્ય રીતે પસંદગી કરીને પ્રતીકો મૂક્યાં છે કે છે. અલબત્ત તે ધાર્મિક કક્ષાના ન હોવા છતાં પણ પ્રકાશકો, કલાકારો વગેરેને તથા કંકોત્રીઓ, કે ડિઝાઇન વગેરેમાં અનેક રીતે ઉપયોગી બનશે.
આ આવૃત્તિમાં ૧૯ પટ્ટીઓ જે તદ્દન નવી બનાવીને મૂકવામાં આવી છે, તે પટ્ટીઓ નવી છે છે છે એવો જોનારને તરત ખ્યાલ આવે તે માટે (રત્નો અને ગર્ભસ્થ બાળકની ૩૫-૩૬ નંબરની એ બે પટ્ટી સિવાયની) ૧૭ પટ્ટીઓની ચાર કોર્નર-ખૂણા ઉપર ફરતી નવી ડિઝાઇન અને વચ્ચે છે
વચ્ચે મથાળે સુશોભનો મૂક્યાં છે. જૂની ૬૦ પટ્ટીઓથી તે ૧૯ પટ્ટીઓ બીલકુલ જુદી જ તરી રે આવશે. જરા ધ્યાનથી જોશો તો મન આફરીન-ખુશ થઈ જશે.
આ આવૃત્તિમાં નવી રેખાપટ્ટી-બોર્ડરો એકી સાથે મૂકવી ઉચિત ન લાગવાથી જુદાં જુદાં છે કે ચિત્રો નીચે મૂકી છે, અને તે ચિત્રોનો ક્રમાંક ૩૫, ૩૬, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, અને તે છે. ૪૭ છે. ત્યાર પછી ૪૯ થી ૫૪ નંબરની ૫૧ થી ૫૬ પૃષ્ઠ ઉપરની છ પટ્ટીઓ તદ્દન નવી
છે. જૈનસંધ, જૈન સાધુઓ, જૈન વિદ્વાનો અને જૈન શિલ્પીઓ વગેરેને ઉપયોગી થઈ પડે એ છે છે. માટે નવી કલ્પના અને નવી સૂઝનો ઉપયોગ કરીને પૂરતી માહિતી સાથે તૈયાર કરાવી છે. તે છે. આશા છે કે બુદ્ધિશાળીઓને આ આયોજન જરૂર ગમશે.
આ પટ્ટીઓમાં ભાગ્યેજ જાણવા મળે તેવી માહિતી આપતી થોડી વિશિષ્ટ અને આકર્ષક છે પટ્ટીઓ મેં જાણીને ચિતરાવીને અહીં મૂકી છે. એમાં નં. ૩૫ ની પટ્ટી (પ્રાય:) કોઈએ જોઈ છે નહીં હોય અને જીંદગીમાં ભાગ્યેજ જોવા મળે એવી મૂકાવી છે. આ પટ્ટીમાં નારીના ગર્ભાશયમાં શરૂઆતથી લઈને એક એક મહિને બાળક કેટલું, કેવી રીતે વિકાસ પામતું જાય છે તેનો આબેહૂબ ખ્યાલ આપતી પટ્ટી પહેલીવાર વાચકોને જોવા મળશે. તે પછી ૩૬, ૪૪, છે ૪૭ ત્રણ પટ્ટીઓ પણ જોનારાઓને મુગ્ધ કરશે. ૫૫, ૫૬ નંબરની બે પટ્ટી એકેન્દ્રિયથી લઈ
પંચેન્દ્રિય જીવાયોનિની આકર્ષક પટ્ટી પૃષ્ઠ નં. ૫૭-૫૮ ઉપર છે, અને ૭૪ થી ૭૬ નં. ની એ પટ્ટી પૃષ્ઠ નં. ૧૦૬ થી ૧૦૮ ઉપર છે, તે કલ્પસૂત્રની સુપ્રસિદ્ધ ભારત-ઈન્ડોઈરાની દિલ . મિશ્રશૈલીથી અથવા જૈન કે જૈનાશ્રિત કલાથી ઓળખાવાતી કલાત્મક પટ્ટીઓ છે.
નવાં અને જૂનાં પ્રતીકોનો તથા નવી અને જૂની બધી જ પટ્ટીઓનો ત્રણેય ભાષામાં જ