________________
કિ સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓ ગૌણ કરીને સાહિત્ય અને કલાનાં કાર્યો પૂરાં કરી દેવાં તેનું પ્રધાન છે. લક્ષ્ય રાખ્યું છે. જોઈએ કુદરત કેટલી મદદે રહે છે. અત્તમાં શાસનદેવગુરુ અને ભગવતીજીની કૃપા ઊતરતી રહે! એ પ્રાર્થના સાથે સમાપ્તિ કરું છું.
પદર્શનવેત્તા તર્કન્યારત્ન સંશોધનમાં સહાયક, પં. શ્રી ઈશ્વરચંદ્રજી, તથા શ્રી ધર્મકુમાર શાહ જેને આ પુસ્તક છાપી આપ્યું તે બદલ હાર્દિક ધન્યવાદ,
પુખ છઠ્ઠા અને આ સાતમાની લાંબી વિષયાનુક્રમણિકા સંસ્કૃતમાં તૈયાર કરી હતી પણ છે 2 આજની પરિસ્થિતિમાં આપવી વિશેષ આવશ્યક ન લાગવાથી તે છાપવાનું મુલતવી રાખ્યું. જૂના છે વખતમાં પ્રસ્તાવના આદિ સંસ્કૃત ભાષામાં આપવાની પ્રથા હતી, કેમકે એ વખતે તેનું મહત્ત્વ હતું છે અને સંસ્કૃતમાં લખવું ગૌરવરૂપ ગણાતું. પણ આજે એ પરિસ્થિતિ પલટો ખાઈ ગઈ છે. આજે હિં જો સંસ્કૃતમાં વધુ આપીએ તો ગણી ગાંઠી વ્યકિતઓ જ એ વાંચશે અને મોટો ભાગ તેનાથી ૧વંચિત રહેશે. તો જેને માટે લખાય છે તે જ વાંચી ન શકે તો શું કામનું? એટલે મેં પહેલેથી જ યશોભારતીના ગ્રંથોમાં ગુજરાતી, હિન્દી બે જ ભાષાનું ધોરણ સ્વીકાર્યું છે.
ઉપાધ્યાયજી ભગવંતનું ભવ્ય કલર ચિત્ર આપણા જાણીતા કુશળ ચિત્રકાર શ્રી ગોકુલભાઈ છે કાપડિયાએ બનાવ્યું છે તે માટે તેમને ધન્યવાદ આપવા અહીં તે પ્રગટ કર્યું છે. ઉપાધ્યાયજીનું છેઆ પ્રકારનું ચિત્ર પહેલી જ વાર પ્રગટ થયું છે, જે મારા માટે આનંદનો વિષય છે.
* પ્રથમ શુદ્ધિપત્રક જોઈ ગ્રન્થ સુધારી પછી અધ્યયન કરવું.
તા. ક. એક ખુલાસો-ગ્રન્થના અત્તમાં શુદ્ધિપત્રક જે છાપ્યું છે. તેમાં મથાળે બાત્મતિ છે નામ આપ્યું છે, પણ દિલ્હીવાળા પ્રેસે ભૂલ કરી છે. માત્મઘાતિ ઉપરાંત વીમાના, વિષયવાર છે. નામ પણ છાપવું જરૂરી હતું. કેમકે શુદ્ધિપત્રક ત્રણેયનું છે. પાલિતાણા
- યશોદેવસૂરિ જૈન સાહિત્ય મંદિર સં. ૨૦૩૮
કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી વિરચિત
વીતરાગસ્તોત્રનો અલ્પ પરિચય જૈનસંધમાં મહત્વના પ્રસિદ્ધ સ્તુતિકારો તરીકે શ્રી સિદ્ધસેનદિવાકર, શ્રી સમન્તભદ્રજીની જેમ શ્રી હેમચન્દ્રાચાર્યજી પણ ખૂબ જ જાણીતા છે.
વીતરાગ સ્તોત્રની રચના ભકિતમાર્ગની અને કાવ્યરચનાના ક્ષેત્રની એક અનોખી હૃદયંગમ છે છેવિશિષ્ટ રચના છે. વીતરાગથી અહીં તીર્થકરો કે જિનેશ્વરો સમજવાના છે. સર્વગુણસંપન્ન એ છે મહાન આત્માના અભુત ગુણોની અનુપમ સ્તુતિ આમાં કરવામાં આવી છે. કલિકાલસર્વજ્ઞ જેવા છે. અગાધ બુદ્ધિના નિધાન જ્યારે સ્તુતિ કરે ત્યારે તે કેવી ઉચ્ચતમ કક્ષાની બને છે; તે શબ્દ અર્થ,
88888888888કીકત તરીકવરી કકકી કવિ કલકલીક વાત
ક
88888888888888888