________________
ક
sysssssssssssssssssssssssssssssss======
tak aasaaiaai nai aaaaaaaakasava aaaaaaaaaaaaaa
આ તત્ત્વોથી સ્પર્શિત બન્યું. પૃથ્વીતત્ત્વનો રંગ પીળો કલ્પેલો હોવાથી આ મંડલનું આલેખન અને કે મંત્રબીજો પીળા રંગના કરવાના હોવાથી ચંદન કે પીળા રંગથી કરી શકાય.
પૃથ્વી તત્ત્વ અને જલતત્ત્વથી માનસિક, શારીરિક, કે તાંત્રિક દૃષ્ટિએ શું શું ફાયદા થાય છે છે તે, તે વિષયના જ્ઞાની ગુરુ પાસેથી સમજવું. વૈકલ્પિક નામો અંગે— | મારા યંત્રના કેટલાક વલયનાં મંત્રપદોમાં મેં વૈકલ્પિક નામો મૂક્યાં છે. તે એટલા માટે ? કરી મૂક્યાં છે કે કોઇ ઊંડો અભ્યાસી સંશોધન કરીને કોઈ ચોક્કસ નામો દર્શાવી શકે. જેથી બીજી ક વાર આ યંત્રની પુનઃ નવી ડિઝાઇન કરવાનો પ્રસંગ આવે ત્યારે વૈકલ્પિક નામો રાખવાની છેજરૂરિયાત જ ન રહે.
નામની અશુદ્ધિ અંગે–
લમ્બિવલયમાં ૩૩મું નામ વા જોઇએ. જયારે ધુરંધરવિજયજીના પટમાં મળતi પર આમ તવ શબ્દ વધારીને આપ્યું છે, તે સર્વથા અયોગ્ય છે. જે વાત અગાઉ ૩૦માં પેજના Bી ટિપ્પણમાં નોંધી છે. તે સિવાય ૨૨મું નામ ફક્ત વીરગં જોઇએ. ત્યાં તેમને પોતાના યંત્રમાં કે રડીનું મૂક્યું છે, જે અહીં માટે બિલકુલ અયોગ્ય છે. કેમકે આ વલયમાં કોઇ પણ લબ્ધિના કરું
નામોમાં નવી જોડવામાં આવ્યું નથી. આ શબ્દનું જોડાણ અહીં નિરર્થક છે. તમામ સ્થાનોમાં આ છે ચોથા દિપાલનું નામ મોટાભાગે સહુ કોઈ નક્ષતા લખે છે. પણ મારું સંશોધન એમ કહે છે કે
કે નિત પાઠ સુયોગ્ય છે. જે મારા યંત્રમાં આપ્યો છે. આ યંત્રમાં નામો કેવી ઢબે લખવા?—
યંત્રની આમ્નાય એવી છે કે બધાય નાગરીલિપિવાળાં નામોનાં માથાં આપણી તરફ રહે છે તે રીતે લખાવવા જોઇએ અર્થાત્ કેન્દ્રની સન્મુખ રહે એ રીતે લખવા જોઈએ. મુખ્ય વિધિ છે એ છે. કેમકે કેન્દ્રમાં જે હોય તેની સામે બધો પરિવાર બેઠેલો હોવો જોઇએ. સેવકોથી પીઠ હર કરીને ન બેસાય.
આ રીતે યંત્રને લગતી વિચારણા અહીં પૂરી થાય છે. હવે પૂજનવિધિ અંગે વિચારીએ.
૧. જેમ જયાદિ વલયમાં તત્કાલ મેં કન્યા નામને મુખ્ય રાખ્યું હતું, ઘણા પટોમાં આ નામ જોવા મળ્યું હતું તેથી. એ રીતે ૨૪ યક્ષો અને યક્ષિણીના નામોમાં પણ સ્તોત્રો અને ગ્રંથોમાં ઘણા મતાંતરો આવે છે. મેં મોટાભાગે કૌંસમાં બીજું નામ પણ આપ્યું છે. જો કે કેટલાય સુજ્ઞો યંત્રમાં વૈકલ્પિક નામો મૂકાય તે પસંદ નહીં કરે. કેમકે એ લોકો એવું વિચારશે કે યાંત્રિક આરાધના એ શ્રદ્ધાનો વિષય છે. એમાં લોકોના મનમાં સંદેહ પેદા. થાય તેવું શા માટે હોવું જોઇએ?
૨. નિર્જીત વત્તા (સુબોધા સામા) નિર્ગત આવું બ્રહ્મરત્ન ગ્રંથમાં છે. નિત્રો વા (નંધાર્વત પૂ.) કે
* *