________________
વિકિમિટિકિટ
છે નહીં પણ શરીર પરિણામ છે. જેવડું જેવડું શરીર હોય તેવડા તેવડા શરીરમાં વ્યાપીને તે રહે ?
છે. જેટલું શરીરનું માપ તેટલું જ આત્માનું સ્વીકારવું જોઈએ. આ વાત દેહધારી આત્માની દૃષ્ટિએ છે સાપેક્ષ રીતે સમજવી. છે કેટલાક દાર્શનિકો આત્મા સ્વયં ચૈતન્ય રૂપ છે (જ્ઞાન રૂપ) એવું માનતા નથી, તે લોકો િઆત્માને ચૈતન્ય ગુણવાળો માને છે. અર્થાત્ આત્મા અને ચૈતન્ય એ બંને ભિન્ન વસ્તુ છે એમ માને છે એટલે કે જ્ઞાનના અધિકરણ રૂપે માને છે.
ઉપાધ્યાયજી જ્ઞાનને અધિકરણ રૂપે નથી માનતા. આથી શું થયું કે – આત્મામાં જ્ઞાન રહે જ છે એવું નથી સ્વીકારતા. જ્ઞાન અને આત્મા સર્વથા ભિન્ન છે એવું નથી માનતા. આથી નક્કી થયું કે આત્મા સ્વયં ચૈતન્યરૂપ-જ્ઞાનરૂપ છે, આત્મા અને જ્ઞાનગુણ આત્માથી અભિન છે.
આ રીતે અહીં મૂળ કે ટીકાના વિષયની અતિઅલ્પ જ ઝાંખી કરાવી છે. (૩) તિજ્ઞાનયોક્તિ શું કહેવા માંગે છે?
આ ગ્રંથમાં તૈયાયિક, મીમાંસક વગેરે મતને અનુસરીને તિન્ન પદના અન્વયનો વિચાર છું કરવામાં આવ્યો છે. નવીન શાબ્દિકોનો મત એવો છે કે વ્યાપાર અને ફલના આશ્રયરૂપ તિજોનો છે છે અર્થ એ છે કે જે વ્યાપાર અને ફલનો આશ્રય હોય, સાધ્ય રૂપે બતાવેલી ક્રિયા વ્યાપાર છે. કર્તા, છે
કર્મ, સંખ્યા અને કાલ આટલા અર્થ આખ્યાતમાં રહેલા છે. કર્તા અને કર્મનો વ્યાપાર અને ફલમાં છે જે અન્વય, કાલનો વ્યાપાર અર્થમાં અન્વય અને સંખ્યાનો કર્તા અને કર્મમાં અન્વય થાય છે. છે છે આખ્યાતનો અર્થ સંખ્યા થાય છે પણ તે જ્યારે પ્રકારરૂપે જ્ઞાન કરાવે ત્યારે, તેમાં આખ્યાત દ્વારા થનારું કર્તા અને કર્મનું જ્ઞાન કારણ છે.
નાયિકો આખ્યાતનો અર્થ સંખ્યા કરે છે, અને એનો જ્યારે પ્રકાર રૂપે બોધ થાય ત્યારે તેનો પ્રથમત્ત પદના અર્થમાં અન્વય થાય છે.
મીમાંસકો કહે છે કે પ્રકૃતિ અને પ્રત્યયના અર્થોમાં પ્રત્યયનો અર્થ જ પ્રધાન હોય છે, એટલે આખ્યાતના અર્થમાં ભાવનાનું પ્રાધાન્ય હોય છે.
ઉપાધ્યાયજી કહે છે કે ભાવના જ્યાં પ્રકાર રૂપે માલમ પડે ત્યાં પ્રથમાન્ત પદજન્ય જ્ઞાન કારણ બને છે એ વાત યુકિતસંગત નથી. જ્યાં આખ્યાતનો અર્થ કર્તા હોય અને તેની પ્રકાર રૂપે પ્રતીતિ થતી હોય ત્યાં ધાતુથી જન્મેલું ભાવનાવિષયક જ્ઞાન કારણ બને છે.
ઉપાધ્યાયજીએ માત્ર–પ્રારંભ કરીને અધૂરા મૂકેલા આ પ્રકરણનું ઊડતું આ અત્યલ્પ છે ક અવલોકન છે. લેખ અપૂર્ણ હોવાથી કિડન્તપદનો અન્વય કયારે અને ક્યાં થાય? એ વાત અધૂરી & જ રહી જવા પામી છે.
ઉપાધ્યાયજીની અતિ નાનકડી આ રચના ઉપાધ્યાયજી શબ્દશાસ્ત્રમાં કેવા પારંગત અને કેવા છે છે સફળ વૈયાકરણી હશે તેની પ્રતીતિ કરાવે તેવી છે. PÉ®*********** **** xoo ] *
* ***** *
કટિકલીક ફિલ્હીકલેકશી વીડીવીટીવી કિરવીલ લીડરલીલા ભણશાલીનીક
વીવીઝીટીવી કીટલીવીટીવીટીવીટીવી