________________
*
*
* * * *
*
* * * * * * * * * * *
" 5'
5* ''5
" ''5' 5'
"
'5"જ
* ":
આ કથન મુજબ તો પાંચ ગાથામાં જ રચાયું હતું, એમ સ્પષ્ટ થાય છે. પાછળથી આરાધક . ભક્તો આ ગાથામાં ઉમેરો કરતા આવ્યા છે. છે ભગવતી શ્રી પદ્માવતી દેવીજી :
શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયકો તરીકે પાર્શ્વયક્ષ, ધરણંદ્રદેવ અને પદ્માવતી પર કે ત્રણની વિશેષ પ્રસિદ્ધિ છે, પણ ચોથી વૈરોટ્યાદેવી એને પણ અધિષ્ઠાયિકાદેવી તરીકે
કેટલાકોએ સ્વીકારી છે. બંને ધરણેદ્રની જ દેવીઓ છે. વાલકેશ્વરમાં ભગવતી શ્રી છે પદ્માવતીજીની પરિકરવાળી અદ્વિતીય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, તેમાં વૈરોટ્યાને પર પણ સ્થાન આપ્યું છે.
ॐ नमः पार्श्वनाथाय, विश्वचिंतामणीयते ।
ही धरणेन्द्रवैरोट्या, पद्मादेवीयुतायते ॥१॥ આનો આદર્શ મૂર્તિમાં રજૂ કરવામાં આવ્યો છે. આ સ્તોત્રફલ અને જાવિધાન :
આ સ્તોત્રનું નામ જ સૂચિત કરે છે કે આનો પાઠ ઉપસર્ગો એટલે ઉપદ્રવો-વિનો- ક મિ અનિષ્ટોનું શમન કરનાર છે. આ ગ્રંથમાં જ જણાવવામાં આવ્યું છે કે પાર્શ્વનાથજીની આરાધના શાનિમંગલને કરનારી, શુભસંપત્તિ, ઇષ્ટસિદ્ધિ, પુત્રપ્રાપ્તિને આપનારી છે.
રોજ પવિત્ર થઈ, શુદ્ધ વાદિક પહેરી હાર્દિક ભાવપૂર્વક, પૂર્વદિશા સન્મુખ સ્થિરાદિ આસને બેસી ૧૦૮ વાર જાપ કરે તો કાર્યની સિદ્ધિ થાય છે. છ મહિના સુધી જો અખંડ છે ન ગણે તો દેવિક દોષો અને રાજકીય ભયો કદી થતા નથી તથા માનસિક બેચેની દૂર થઈ આ પ્રસન્નતા અનુભવાય છે. કલિકાલમાં પણ આ મહિમાવંત સ્તોત્ર છે. જ પ્રસ્તુત ગ્રન્થનો પરિચય :
શતાવધાની પંડિતજીએ પ્રારંભમાં પાર્શ્વનાથજીની ઐતિહાસિક સાબિતી--માહિતી આપીને તે જીવનચરિત્ર આપ્યું છે. મંત્રોપાસનાનું સ્થાન, તેનો સદુપયોગ, સાધનાવિધિ, પાંચ ગાથાઓનો છે. છે અર્થ, મંત્રના પ્રકારો, યત્રના પ્રકારો, તેનો પૂજનવિધિ, પ્રભાવ, પાંચ ગાથાવાળાથી લઈને ચાર
જાતના બીજા ઉવસગ્ગહરં સ્તોત્રો, તેનો અર્થ, શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામો, તેમનાં તીર્થોનો રસિક પરિચય અને અત્યુપયોગી યંત્રોનો વિશાળ સંગ્રહ, આ બધી વસ્તુથી આ કૃતિને છે સમૃદ્ધ બનાવવામાં આવી છે. લેખકે આ માટે પુષ્કળ પરિશ્રમ ઉઠાવ્યો છે. મારા વિદ્વાન મિત્ર શ્રી અગરચંદજી નાહટાના એક લેખ દ્વારા હમણાં જ નવી વાત જાણવા મલી કે આ સ્તોત્રની પાંચ ગાથા ઉપર યાકિની મહત્તા સૂનથી ઓળખાતા હરિભદ્રસૂરિજીએ “ઉવસગ્ગહરસ્તવ પ્રબંધ' આ નામની ૧૯૧૫ જ સંસ્કૃત શ્લોકોની રચના કરેલી મલી છે. પણ એ લેખમાં એમને રજૂ કરેલા થોડા શ્લોકોની ભાષા જોતાં કત છે અંગે મન શંકાશીલ રહે છે.
,"-૧
૨
*-**
-
-*
T'
:
'
,
'