________________
సిసిసి.
33333
,.
૩.
૮.
..
ઉપાધ્યાયજીનાં જીવન-કવન સાથે કંઇક ઐતિહાસિક સંબંધ ધરાવતી,
(જુઓ ચિત્ર. નં. ૧૨ ૩, ૨૨ ૬, ૨૩)
મહોપાધ્યાયજીના ગુરુદેવ શ્રી નયવિજયજી મહારાજે સ્વહસ્તે લખેલી કૃતિઓ. (જુઓ ચિત્ર. નં. ૨૪૬ અને ઝા)
અર્જુન ગ્રંથ ઉપર ઉપાધ્યાયજીએ રચેલી, અને બીજાએ લખેલી ટીકાવાળી કૃતિઓ,
(જુઓ ચિત્ર નં. ૨૫)
અન્ય જૈન વિદ્વાને રચેલા ગ્રન્થ ઉપર ઉપાધ્યાયજીએ રચેલી અને ઉપાધ્યાયજીએ જ સ્વયં લખેલી એવી કૃતિઓ.
(જુઓ ચિત્ર નં. ૧૦, ૧૧ )
૧૦. અન્તમાં આપેલા ઐતિહાસિક મૂલ્ય ધરાવતા સમય (સંવત), સ્થળ (ગામ) ના ઉલ્લેખવાળી કૃતિઓ
(જુઓ ચિત્ર. નં. ૧૦, ૧૭, ૧૮, ૨૯, ૨૨, ૩, ૨૪ ૩૬ બા)
આ કૃતિઓ પ્રગટ કરવાના ત્રણ ઉદ્દેશો છે : (૧) તેઓશ્રીના હસ્તાક્ષરોનું પવિત્ર દર્શન થાય. (૨) અઘાવિધ સ્વહસ્તાક્ષરીય કૃતિઓ કઇ કઇ અને કેટલી પ્રાપ્ત થઇ છે તેની વિપુલતાનો ખ્યાલ આવે અને (૩) કૃતિઓનાં આદિ-અન્નમાં મંગલાચરણો અને પ્રશસ્તિઓમાં જે કંઇ ગાંભીર્ય, માર્મિકતા કે વિશેષતા હોય તેનું જાણપણું થાય.
અહીંઆ જે ગ્રંથ પૂર્ણ મલ્યો, તે તે ગ્રંથના ગતિ અને અન્તિમ પૃષ્ઠો પ્રતિબિંબિત કરીને આપેલાં છે. દાખલા તરીકે :—ગાત્માતિપ્રરળ, વાવમાતા, માષારહસ્ય, વરહસ્ય, સ્યાદ્વાવરજ્ઞસ્વનવૃત્તિ, નમ્નસ્વામી રાસ ઇત્યાદિ.
જે ગ્રન્થનો આદિ ભાગ હતો, પણ ગ્રન્થ ખંડિત કે અપૂર્ણ મળવાથી અંતિમ ભાગ ન હતો, તેનું માત્ર અતિવૃષ્ટ જ આપેલ છે, અન્તિમ નથી આપ્યું; જેમ કે પ્રમેયમાતા આદિ. પણ એમાં વાવમાના, તિત્ત્વયો,િઅસ્પૃશતિવાર, નિશામપ્રરનઞર્ષમીયરિત્ર, આ કૃતિઓ અપવાદરૂપ છે. એટલે કે આ કૃતિઓ અપૂર્ણ કે ખંડિત હોવા છતાં તેનો અન્તિમ ભાગ સકારણ આપવો પડ્યો છે.
વળી જે ગ્રન્થનો આદિભાગ અન્ય લેખકનો લખેલો હોય પણ કોઇ કારણસર અન્તિમભાગ તેઓશ્રીએ જ પૂરો કર્યો હોય; તેવી કૃતિ પણ આમાં આપી છે. જેમ કે–સ્વરચિત गुरुतत्त्वविनिश्चय.
જે કૃતિનું માત્ર એક જ પાનું મળ્યું હતું, તેનો યદ્યપિ આદિ ભાગ તો આપવાનો હોય જ. પણ સકારણ તેના પાછલા ભાગને પરપૃષ્ટ થી સંબોધીને આપ્યો છે.
આપેલી પ્રતિકૃતિઓમાં, કોઇ કોઇ
એવી પણ છે કે જેના અક્ષરો ખુદ ઉપાધ્યાયશ્રીજીના [ ૧૯૩ ]