________________
ઉપરની વિગતોમાં આપણા માટે બે બાબતો ખાસ મહત્ત્વની છે. જેને ખગોળ-વિજ્ઞાન એમ કે તે કહે છે કે આ પૃથ્વીનું અસ્તિત્વ તો અનાદિકાળથી અનંતકાળ સુધી રહેવાનું જ છે. સમગ્ર રે તે પૃથ્વીનો કોઈ દિવસ સંપૂર્ણ વિનાશ થતો નથી, પરંતુ પૃથ્વી ઉપર રહેલી જડ અને ચેતન વસ્તુઓ :
એટલે કે પ્રાણીઓ, પૃથ્વી, જળાશયો, પહાડો વગેરેનો યોગ્ય સમયે રૂપિયે બાર-તેર આની સ રક પ્રમાણમાં વિનાશ સર્જાય છે, જેને જૈન વિજ્ઞાનીઓએ પ્રલયકાળ કહ્યો છે. જૈન વિજ્ઞાનીઓએ તે 3અમુક અબજો વર્ષનાં અન્ને પૃથ્વી ઉપર પ્રલયકાળો અવશ્ય આવે જ છે અને આખી ધરતીનો છે 2 વિનાશ સર્જાય છે એમ જણાવ્યું છે. બહુ જ મર્યાદિત સંખ્યામાં માણસો-પ્રાણીઓ જીવતાં રહે, તે 2. બાકી સમગ્ર ધરતી ઉપરનું ચૈતન્યજીવન એટલે કે મનુષ્યો, પશુઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ, - નદીઓ વગેરે લગભગ નાશ પામી જશે. ફક્ત ગંગા નદીનો એક નિીક જેવો નાનકડો પ્રવાહ - આ વહેતો રહેશે.
અહીં પ્રશ્ન થાય કે આ બધો નાશ કોણ કરશે? શી રીતે થશે? એ માટે જૈનશાસ્ત્રમાં એવું તે તે જણાવ્યું છે કે પ્રલયકાળના દિવસો જ્યારે આવી પહોચશે ત્યારે કુદરતી સ્વભાવે જ અનાદિકાળના - સ્થાપિત શાસ્ત્રકથિત નિયમ મુજબ ૪૯ દિવસ સુધી ક્ષાર, અગ્નિ, વિષ વગેરે સાત જાતની ક પ્રતિકૂલ વૃષ્ટિઓ સાત સાત દિવસ સુધી વરસશે અને તે આ ધરતી ઉપરની વિદ્યમાન તમામ આ વસ્તુઓને ખતમ કરી નાંખશે. જે લોકો જીવતા હશે તે નદીતટની ગુફાઓમાં વસવા ચાલ્યા જશે
અને તેઓ ગંગાના પાણીમાં ઉત્પન્ન થતાં મત્સ્યોમાછલાં વગેરે ખાઈને પોતાનો નિર્વાહ કરતા તે જ રહેશે. આ પ્રલયકાળની મર્યાદા લાખો-કરોડો વરસોની હોય છે. તે કાળ વીત્યા પછી તે અનાદિકાળના જગતના નિયમ મુજબ ફરી આ ધરતી ઉપર ધરતીને નવું સર્જન આપવા માટે
અને ધરતી ઉપર નવી જીવસૃષ્ટિ અને જીવન ઊભું કરવા માટે કુદરતે જ જાતજાતની અનુકૂળ છે - વૃષ્ટિઓ વરસવા માંડશે, તેમજ કરોડો વરસથી સર્વથા રસ-કસહીન થયેલી શુષ્ક ધરતીને ફરી 2 અનાજ ઉત્પાદન યોગ્ય આદ્ર બનાવશે અને બાકીની જીવસૃષ્ટિ પણ ધીમે ધીમે ઉત્પન્ન થવા કે છેમાંડશે. હજારો વર્ષ પછી પ્રલયકાળ પહેલાં વિશ્વ જે રીતે ધબકતું હતું તે રીતે પાછું ધબકતું- તે કે વિદ્યમાન થઇ જશે એટલે પુનઃ સૃષ્ટિનું નવસર્જન થશે.
આ પ્રમાણે *સંહાર અને સર્જનની પ્રક્રિયા પૃથ્વી ઉપર રહેલી છે એમ જૈનો ચોક્કસ માને છે. વૈજ્ઞાનિકો જો હબલ દૂરબીનથી અનાદિકાળથી વિશ્વ જેવું છે તેવું જ આજે છે અને ભવિષ્યમાં પણ રહેશે તેવું શોધી કાઢશે તો જૈનધર્મની માન્યતાને મોટો ટેકો મળશે.
વાચકો એ પણ ખાસ ધ્યાન રાખે કે વિજ્ઞાનિકોએ જે કંઈ શોધ્યું છે, જાણ્યું છે તે ફક્ત દૂરબીનની આંખે જોયેલું કહ્યું છે. પોતાની સગી આંખે જોયેલું કહ્યું નથી એથી જ ઉપર મેં જ જણાવ્યું તે પ્રમાણે આ હબલ દૂરબીન વિજ્ઞાનના કેટલાય સિદ્ધાન્તોને કદાચ ખોટા પાડે.
સૂર્યમાળાની કેટલીક શોધખોળોમાં પણ નવી કાત્તિ સર્જાય. એમાં પણ યથાર્થ સત્ય કેટલું હશે તે રે 2. તો જ્ઞાની જ જાણી શકે. અન્ય સાધનો દ્વારા થતી શોધો વાંચવી-જાણવી ખરી પણ ખરેખર તે તે શોધ સાચી છે તેની ખાત્રી થયા પછી જ સ્વીકાર કરવો જોઇએ.
કે અન્ય ધર્મની માન્યતાઓ ભિન્ન ભિન્ન છે.