________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૪)
*
[ શત્રુંજય પર્વત
મહિમુદ, (૨) મદાર, અને (૩) બાહદર. અને તેમાં કહેવું છે કે મદફર વિક્રમ સંવત ૧૫૮૭ માં આવતા હતા તથા (પં. ૨) તેને પ્રધાન પાન (ખાન) મઝાદવાન અગર મઝદક (પં. ૨૬ ) હતો. તેમાં વળી (૫. ૮–૧૦) ચિત્રફૂટના ચાર રાજાઓનાં નામ પણ આપ્યાં છે– ૧) કુંભરાજ, (૨) રાજમલ્સ, (૩) સંગ્રામસિંહ, અને (૪) રત્નસિંહ. તેમાંને છેલ્લે રાજ સં. ૧૫૮૭માં રાજય કરતો હતો (પં. ૨૩ ). કર્મસિંહ અગર કર્મશજ જેણે (પં. ર૭) પુંડરીક પર્વતના દેવાલયનો સપ્તમ ઉદ્ધાર કર્યો અને તેને પુનઃ બંધાવ્યું, તે, તેને મુખ્ય પ્રધાન હતું. વિશેષમાં (પં. ૨૬) એમ કહેવું છે કે તેણે સુલ્તાન બહાદુરની રજાથી એ કામ કર્યું હતું અને તેની પાસેથી તેણે એક “સ્ફરન્માન એટલે કે ફરમાન મેળવ્યું હતું. મંત્રી રવ ( રાખ્ય') નરસિંલક જે ઘણું કરી જેન હતા અને જે સુલ્તાન બહાદુરના મુખ્ય મંત્રીની નોકરીમાં હતું તેણે બાદશાહ સાથે પત્રવ્યવહાર ચલાવ્યો હતો. - ગુરાતના રાજ્યકર્તાઓની યાદિ વિષે જાણવું જોઈએ કે સુલ્તાન બહાદુરના બે ભાઈ સુતાન સિકંદર અને મહમૂદ, જેમણે સુલ્તાન મુઝફર બીજા પછી ડાં ડાં વપરાજય કર્યું, તેમનાં નામ કાઢી નાંખવામાં આવ્યાં છે. ખાન મઝદ અગર મઝાદક જેને આપણું લેખમાં સ. ૧૫૮૭ માં બહાદુરને વજીર કહે છે તે હું ઓળખી શકતા નથી. મિરાત-ઈ-સિકંદરી ના પ્રમાણે ઈ.સ. ૧૫૨૬ માં તાજખાન ઉપર એ ટકાબ એનાયત કર્યો હતે. વળી, ટોડ (Tod) ના રાજસ્થાનમાં કર્મરાજ અગર કર્મસિંહનું
આ કાન ભૂલ ભરેલું છે લેખમાં કાંઈ તેની વિમાનતા બતાવી નથી પરંતુ બહાદુરશાહ, તેની ગાદીએ બેડે હતો એ સૂચવવાને માટે શ્રેમવારશેતાન એમ લખવામાં આવ્યું છે–સંગ્રાહક
+ + ડે. બુલ્ડર “ચ રવા નહિં ( પદ્ય ર૭ ) એ વાકયમાં મુંજાણ છે અને નરસિંહ એ દવાખનું વિશેષણ માની એકલા રવાનેજ મંત્રી લખે છે. પરંતુ એ ભૂલ છે. રવા (ચા રવીરાજ ) અને નરસિંહ બને મઝાદખાનના અમાત્ય હતા. જુઓ, મહા શત્રુંગયાર.-સંગ્રાહક
૩ માદખાન, બહાદુરનો વજીર નહિ પણ સેરઠના સુબે હતો. જુઓ ગુજરાતનો અર્વાચીન ઇતિહાસ.” (પૃ. ૪૭–સંગ્રાહક. * ૨, લેકલ મુહભેદન ડીનેસ્ટીઝ ઓફ ગુજરાત સર. ઈ. સી. બેલી ( Bayley : ૫ ૩૩૪,