________________
પ્રાચીનજનલેખસંગ્રહ,
(૧૮)
[ શત્રુંજ્ય પર્વત
સાપ્ત થશે. તેલાસાહને લીલુ નામની (કે જેનું બીજું નામ તારાદે હતું) સ્ત્રી હતી. તે સુશીલા અને ભાગ્યશાલીની હતી. તેને ૬ પત્રો અને એક પુત્રી થઈ. એ દરેક પુત્રને પણ પુત્રાદિ વિસ્તૃત સંતતિ હતી. બધાનાં નામે આ પ્રમાણે છે –
પુત્ર- રત્નાસાહ પમાલા. ૩ ગણાસાહ, દશરથ. પ ભોજાસા. પુત્રો રજમલદે. ૧ પદમાદે. ) ૧ ગઉરાદે. ૧દેવલદે.] ૧ ભાવલદે. શ્રી રામદે, રગારવ. ૨ દરમદે. [ ૨ હર્ષદે. પત્ર. શીર. ' દેવા. કોલ્હા. મંન.
માણિક, ટી. ૬ કે પુત્ર કર્માસ હતે. તેને પણ બે બ્રુિઓ હતી. પહેલી કપૂરદે અને બીજી કોમલદે. કાલદેને એક પુત્ર અને પુત્રીઓ હતી. પુત્રનું નામ લીખ અને પુત્રિઓનાં નામ બાઈ સભા, બાઈ સોના, બઈમના, અને બાઈપના, હતાં. કમ સાહની ભગિનીનું નામ સુહવિ હતું.
કર્માસાહનું રાજદરબારમાં મોટું માન હતું. વિવેકથીર ગ@િએ તેને કપડાનો માટે વ્યાપારી બતાવ્યું છે. પરંતુ આ પ્રશસ્તિમાં તેને રાજકારભારમાં ઘુરણ (રશ્ચિપરમારઃ ) અર્થાત્ પ્રધાન લખે છે. કદાચ એ વાક્યનો અર્થ “રાજ્યની સાથે વ્યાપાર (વાણિજય) કરવામાં અગ્રેસર (એટલે માટે રાજ્યવ્યાપારી) એમ પણ થઈ શકે.
ર૪ થી કર પ માં કહ્યું છે કે, કર્માસાહે સુગુરૂ પાસે શત્રુંજય તીર્થનું મહાસ્ય સાંભળી તેને પુનરૂદ્ધાર કરવા ઇચ્છા કરી. પિતાની જન્મભૂમિથી ગુજરાતમાં આવી, બાદશાહ બહાદુર પાસેથી, ઉદ્ધાર કરવાની આજ્ઞા વિષયક બ ન્માન” (કુર્માન) મેળવી શત્રુંજય ગય. સેરઠના સુબેદાર મઝાદખાનને ત્યાં રવા ( યા રવિરાજ) અને નરસિંહ નામના બે કારભારિઓ હતા તેમણે કર્માસાહનો બહુ આદર સત્કાર કર્યો. તેમની સહાનુભૂતિથી કર્માચાહે અગણિત દ્રવ્ય ખર્ચી સિદ્ધાચલને શુભ ઉદ્ધાર કરી, સંવત્ ૧૫૮૭ અને શાકે ૧૪૫૩ ના વૈશાખ