________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
(૨૧)
. નાલાઈ
વિગેરે જુદાં જુદાં નામે આપેલાં મળી આવે છે. “વલ્લભપુર” એવું નામ પણ આનું આપવામાં આવેલું કહેવાય છે. આ ગામના દરવાજાની પાસે એક મંદિર આવેલું છે જે આદિનાથના નામે પ્રસિદ્ધ છે. આ મંદિર ઘણું જુનું જણાય છે અને લોકોમાં તેના વિશે અનેક ચમત્કારી વાત કહેવાય છે જે આગળના એક લેખના અવલેનમાં આપીશુ. નંબર ૩૩૧ થી ૩૪૪ સુધીના લેખે, આજ ગામનાં જુદાં જુદાં મંદિરમાં રહેલા છે અને તેમાંના, પ્રથમ પાંચ, એપિગ્રાફીઆ ઈન્ડિકાના ઉક્ત ભાગમાં શ્રીયુત ભાંડારકરે છપાવેલા છે અને બાકીના, (૩૩૬ મે લેખ છેડીને) તેમની હસ્તલિખિત નકલે ઉપરથી પ્રથમ જ અત્રે છપાવવામાં આવ્યા છે. તે છપાયેલા લેખેનું વિવરણ પણ, સેવાડિન લેખ પ્રમાણે તેમના (ભાંડારકરના) જ શબ્દોમાં (અનુવાદ રૂપે) અત્રે આપવામાં આવે છે. '
(૩૩) , આ લેખ, નાડલાઈના આદિનાથના મંદિરમાંથી મળી આવેલ છે. હાલમાં એ મંદિર આદિનાથનું કહેવાય છે પરંતુ બીજા લેખે ઉપરથી એમ જણાય છે કે પહેલાં તે મહાવીરનું મંદિર હતુ. આજ
મંદિરમાં આવેલા સભામંડપમાંના બે સ્તંભ ઉપર રહેલા એકઠામાં - આ લેખ કતરેલ છે. આ લેખની પંક્તિઓ સમાંતર આવેલી છે પણ " ચિકઠાની બાજુએથી વાંકી વળેલી છે અને પ્રથમ પંક્તિના કેટલાક
છેલ્લા શબ્દો એકઠાની કેરની બહાર જવાને લીધે કપાઈ ગયા છે. આ 'ઉપરથી એમ સૂચિત થાય છે કે આ લેખની મિતિ પછી, આ સભામડપ ફરીથી સમરાવવામાં આવ્યા હશે અને તેથી આ ચેકડું સુવ્યવસ્થિત રીતે રહી શકયું નથી. લેખની બધી પંક્તિઓ છે છે અને તેમણે ૧' પ” પહેલાઈ તથા ૪ લંબાઈ જેટલી જંગ્યા રાકી છે.
- ઓ, ઐતિહાસિક રસ સંગ્રહ, ભાગ બીજો, કકમાં પૃષ્ઠ ઉપર આપેલી નાટક આપેલી માય એ * * * * * * * * * * ' , , , ' ' ,