________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
(૨૨૩)
[ નાડલાઈ
: - “વિશાપક” શબ્દ ધ્યાન ખેંચે તેવે છે. આ શબ્દ બીજા લેખમાં પણ આવેલું છે. તે એક શિકે છે જેની કિમત તે વખતમાં ચાલતા
એક રૂપીઆના વીસમા ભાગ જેટલી થાય છે. ' ' ' આ લેખની મિતિ વિ. સં. ૧૨૦૦ ચેષ્ઠ સુદિપ ગુરૂવાર છે. તે વખતે મહારાજાધિરજ રાયપાલદેવ રાજ્ય કરતા હતા. એમ જણાય છે કે, રાઉત રાજદેવ પોતાની માતાના માટે કરેલા રથયાત્રાના ઉત્સવમાં ત્યાં આવ્યું હતું, ત્યારે તેણે મહાજનો, ગ્રામ અને પ્રાંતના લોકોની સમક્ષ, પિતાને મળતી પાઈલાની કિંમતમાંથી એક વિશાપકના શિકાની તથા દરેક ઘામાંથી મળતી તેલની પળમાંથી બે પલિકાની ભેટ કરી હતી.
(૩૩૪) ઉપર લેખ જે એકઠા ઉપર કરે છે તેનાજ ઉપર આ લેખ પણ આવેલ છે. તે પાંચ પક્તિઓમાં લખેલે છે અને ૧૮ પહોળે તથા ૪૬” લાંબો છે. લિપિ નાગરી છે. અંતમાંની આશિર્વાદવાળી કડી શિવાય બાકી બધે ભાગ સંસ્કૃત ગદ્યમાં છે. ધ્યાનમાં લેવા લાયક બાબત એ છે કે, તેની પછીનું વ્યંજન બેવડું કર્યું છે અને પાંચમી પંકિતમાં ચા ને બધલે 17 શબ્દ વાપરે છે. અજ્ઞાત અથવા વિરલ શમાં એક દેશી શબ્દ છે જે ત્રીજી લીટીમાં છે. તથા “ફિરાડીઆ
અને “ગાડ” એવા બે શબ્દ થી પંકિતમાં છે ગાડ” ને અર્થ ગાડું થાય છે. અને મહુને ખબર મળી તે પ્રમાણે કહું છું કે, - કિરાડઉઆ ” એટલે “કિરાડવા” અગર “ કિરાણા” છે જેનો અર્થ
દર, લવિંગ, કાલીમરી, પીપર વિગેરે કરીયાણું થાય છે. “દેશી ” શબ્દનો અર્થ સુસ્પષ્ટ નથી. તેને “ મંડળ ” એ અર્થ હ કરવા હલચાઉં છું અને પ્રતિહાર ભેદેવના પહેલા લેખમાં તથા ચાહમાન વિગ્રહરાજના હર્ષલેખેમાં એજ અર્થમાં તે વપરાએલે છે. આ અર્થ અહિ સારી રીતે બંધ બેસતો છે. આ મંદિરના એક બીજા લેખમાં પણ આ શબ્દ, આજ અર્થમાં વાપરે છે. બીજો શબ્દ “લગમાન છે જેને અર્થકર (લાગ)નું પ્રમાણ (માન) થાય છે,