________________
જાલેારના લેખ. ન. ૩પર ]
( ૨૪૯ )
અવલાકન.
પરિણામે ધીરે ધીરે જૈન ધર્મ પણ ઔદ્ધ ધર્મની માફ્ક નિર્વાણુ દશાને પ્રાપ્ત થશે કે શું એવા ભય કેટલાક વિદ્વાન્ અને વિચારવાન્ યતિવને ઉત્પન્ન થયા અને તેમણે પોતાની નિ`ળતાને ત્યાગ કરી શુદ્ધ જૈનાચારના સ્વીકાર કર્યાં. આ લેખમાં વર્ણવેલા વાદી દેવસૂરિના યતિસમૂહ પણ તેવાજ શુદ્ધાચારી હતા. જેમ જેમ આવા શુદ્ધાચારીયાની સખ્યા વધતી ગઈ, અને તેઓ ચૈત્યવાસિયાની શિથિલતાઆચારહીનતાના પ્રકટપણે વિરોધ કરતા ગયા તેમ તેમ અને વર્ગામાં પરસ્પર ભેદભાવની વૃદ્ધિ થવા લાગી અને પરિણામે વાદ-વિવાદની વૃદ્ધિ થઈ શત્રુભાવ જણાવા લાગ્યા. ચૈત્યવાસિયે કે જેમની સખ્યા અને સમાજમાં લાગવગ ઘણી પ્રમળ હતી તે, આ નવીન ઉત્પન્ન થએલા વિરોધી વર્ગના દરેક રીતે મહિષ્કાર કરતા—કરાવતા, પેાતાની સત્તા નીચે રહેલા જૈન મંદિશમાં તેમને પ્રવેશતા અટકાવતા અને વધારે જોર ચાલતું ત્યાં ગામમાં પણ રહેવા માટે કનડતા. સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યકાલમાં આ સ્થિતિમાં ઘણાક ફેરફાર થઈ ગયા હતા, તે પણ કેટલાક જૂના અને પ્રધાન મ`શિમાં હજી પણ જ સ્થિતિ ચાલતી હતી. આજ કારણને લઇને કુમારપાલે પોતાના અધાવેલા આ જાવાલિપુરના ‘કુ‘વર વિહાર’ નામના મદિરને શુદ્ધાચારી વાયના સમુદાયને સમર્પણ કર્યું હોય તેમ જણાય છે, કે જેથી ઊતરાગભાવ પ્રાપ્ત કરવા-કરાવા માટે બંધાયેલા એ દેવસ્થાનને · મશિની માફક જાગીર તરીકે ઉપભાગ ન થાય અને તે
તેવી
.
રા આચારહીનતાને ઉત્તેજન ન મળે. ભાવુક યતિવગને, ચૈત્યવા ની સત્તા નીચે રહેલા દિશમાં દેવદન જવા માટે જે હરકતા કનડગતા થતી, તે દૂર કરવા માટે, તે વખતે ` નવીન ચૈત્યે - ઠેકાણે તૈયાર થતા હતા, અને તેમને ‘વિધિચૈત્ય ’કહેવામાં ।। હતાં. આ લેખમાં વર્ણવેલું... ‘ કુમારવિહાર ’ ચૈત્ય પણ તેમાનુ * ગણાવું જોઇએ.
ધ
લેખના ખીજા ભાગમાં જણાવેલા ભાં. પાસના પુત્ર ભાં. યશેાવીર, તે જાલેરના જૈન સમાજના એક મુખ્ય શ્રીમાન અને રાજમાન્ય
૩૨
ww