Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 584
________________ જાલોર જિલ્લાના લેખે.ન. ૩૫૩ ] (૨૫) અવલોકન -~ ~~-- જણાવેલે ભાં. પાંસૂને પુત્ર ચાવીર, અને ત્રીજો લેખ નં. ૧૦૮–૯ આદિમાં જણાવેલ મંત્રી ઉદયસિંહને પુત્ર અને “કવિબંધુની પદવી ધરાવનાર મંત્રી યશવીર. જેમાં આ છેલ્લે તે ઘણું કરીને, આ લેખમાં જણાવેલા ચાહમાન રાજા સમરસિંહની ગાદિએ આવનાર ઉદયસિંહને મંત્રી હતા અને ગુર્જર મહામાત્ય વસ્તુપાલને ખાસ મિત્ર હતે. (૩૫૩) - આ લેખ પણ એજ તોપખાનાની પશ્ચિમ બાજુએ આવેલી પરસાળના એક સ્તંભ ઉપર કતરેલો મળી આવ્યું છે. શ્રીયુત ડી. આર. ભાંડારકર આનું વર્ણન આ પ્રમાણે આપે છે. જી . આ લેખ ર૭ પંક્તિમાં લખાએલે છે. તેની પહોળાઈ તથા લાંબાઈ ૧” ૮” છે. લીપી નાગરી છે. ર ને બદલે ખેલે છે. આ લેખ ગદ્યમાં છે. ઘણાં ઠેકાણે a ને બદલે ૨ વાપર્યો છે અને . પછી આવેલા અક્ષરને બેવડે કર્યો છે. જેમકે યુવનિ (પ. ૩) બે શબ્દ ધ્યાન ખેંચે તેવા છેઃ એકતે “ નિશ્રા નિક્ષેપહેટ્ટ” (પં. ૨૨-૨૩) જેને અર્થ એ નકકી થાય તેમ નથી, અને બીજો શબ્દ ભાટક” (પૃ. ૨૪) જેને અર્થ અહીં “ભાડુ' થતું હોય એમ લાગે છે. “નિશ્રાનિક્ષેપ” નો અર્થ અમારા મત પ્રમાણે નીચે મુજબ ; “હ” ને અર્થ “બજારમાં આવેલું મકાન હવે જોઈએ - - એટલે “નિસાર” જેને અર્થ મારવાડમાં “પરગામ જ ' સાલની નિકાસ થાય છે. તેમજ પરગામથી આવતા માલને 1 “પસાર કહે છે. તેથી હવે એવો અર્થ કરી શકાય કે બજારને ભાગ કે જ્યાં બહારગામ જતા માલને જ કરવામાં આવે. ” ખની મિતિ પ્રારંભમાં આપ્યા પ્રમાણે “સંવત્ ૧૩૫૩ ના - વદિ ૫ ને સોમવાર ” છે. તેના પછી સુવર્ણગિરિમાં રાજ્યમહારાજ કુલ સામંતસિંહ તથા તેમના ચરણકમલની સેવા એપિરાફિ ઇન્ડિકા, પુઃ ૧૧, પૃ. ૬૦. . . .

Loading...

Page Navigation
1 ... 582 583 584 585 586 587 588 589 590 591 592