Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 591
________________ વૈરાટના લેખા: ન. ૩૭૮. ] ( ૨૭૧) અવલાકન. હતા. તે જાતે. શ્રીમાલી વાણિ હતા, અને રાકમણુ તેનુ ગાત્ર હતુ. લેખમાં પહેલાં એમ પણુ લખવામાં આવ્યુ` છે કે અકબરના વજીર ટાડરમલે પહેલાં તેના તાબામાં ગામે સાંપ્યાં હતાં. તે ઇંદ્રરાજે આ દેવાલય ખંધાવ્યુ અને તેનુ નામ ‘ મહેાદય પ્રસાદ ’ અથવા ‘ ઇ’દ્રવિહાર ' એવુ' રાખ્યુ. ( પેાતાના નામ ઉપરથી આ ભીજી' નામ પાડયુ' હોય તેમ લાગે છે ).... (ઇત્યાદિ. " ઉપર આપેલાં શ્રીયુત ભાંડારકરના વર્ણનથી આ લેખનુ સ્થળ વિગેરે સ્પષ્ટ જણાઈ આવે છે. હવે લેખકત હકીકતનુ* કાંઇક વિશેષ સ્પષ્ટીકરણુ જોઈએ:—— ...... આ લેખ ૧૭” લાંખી અને ૧ ૪” પહેાળી શિલા ઉપર ૪૦ પતિએમાં કાતરાએલા છે. ભાષા સસ્કૃત ગદ્ય છે. જમણી માજી તરફ પત્થરના ઉપરના ભાગ તુટી જવાથી તેમજ ડાવી માજુએ નીચેના ભાગ પણ ખરી જવાથી ઘણીક લાઇનો અપૂજ હાથ લાગી છે. તાપણુ જેટલા ભાગ અક્ષત છે તેના ઉપરથી લેખના સાર ભાગ સારી પેઠે સમજી શકાય છે. પ્રથમ પંકિતમાંના જતા રહેલા ભાગમાં મિતિના માટે વિક્રમ સવત આપેલા હતા જે ખીજી પંકિતમાં શરૂઆતમાં આપેલા ૧૫૦૯ ના શકે સવત ઉપરથી, ૧૬૪૪ હાય તેમ નિશ્ચિત જણાય છે. ( શક સ'માં ૧૩૫ ઉમેરવાથી વિક્રમ સવત્ આવે છે તે હિંસામે; ૧૫૦૯ +૧૩૫=૧૬૪૪; ઇ. સ. ૧૫૮૭ ) ત્રીજી પતિથી ૧૦ મી પતિ સુધી, અકબર બાદશાહ, કે જેના રાજ્યમાં આ લેખ અને એમાં વર્ણવેલુ મંદિર તૈયાર થયું હતુ તેની પ્રશ’સા આપેલી છે. એ પ્રશ‘સામાં, હીરવિજયસૂરિની મુલાખાત લઇ તેમના મનને સ`તુષ્ટ કરવા માટે જીવરક્ષા સબધી જે ક્રમાન તેણે બહાર પડયા હતા તેમને પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યું1 છે. નવમી પતિમાં વિદ્યમાન રહેલા પાઠ ઉપરથી જણાય છે કે

Loading...

Page Navigation
1 ... 589 590 591 592