Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 589
________________ પ્રાચીનજૈનલેખસ‘ગ્રહ. (૨૬) [ કૅકિ’દના લેખા ન’. ૩૭ ન્યાયપૂર્વક રાજ્યનું પાલન કરવાથી આ રાજા રામચંદ્ર જેવા છે ( પદ્ય ૧૯ ), જિનદેવની અર્ચા-પૂજા માટે આ રાજા હુકુમ અને ઘુતાઢિ દાન કરે છે, પેાતાના દેશમાં અમારીની ઉદ્ઘાષણા ( જીવ દયા માટે ઢઢી ) કરાવે છે અને આચાાદિ ( જૈનધર્મમાં પ્રસિદ્ધ ) તપેા કરાવે છે (પદ્ય ૨૦ ). આના રાજ્યમાં કયાંએ ચારી, ઝુગાર, શિકાર, મદ્યપાન અને નિઃસ‘તતિવાળાનુ ધનાપહુરજી આઢિ થતું નથી (પદ્ય ૨૧ ). આના પુત્ર ગજસિંહ નામા કુમાર સુવરાજ પદને ધારણ કરે છે.( પદ્ય ૨૨ ). પછીના ત્રણ પદ્યોમાં જણાવવામાં આવ્યુ` છે કે એસવાલવ‘શના ચિતવાલગાત્ર (હાલમાં જેને એસ્તવાલ કહે છે) માં જંગા નામના ધનાઢય અને ધર્મિષ્ઠ પુરૂષ થયે જેણે ૩ર વર્ષ જેટલી મધ્યમ વયમાં જ ચેાધપુર ( જોધપુર ) નગરમાં આચાર્યના હાથે ચતુર્થાં ( પ્રાચ) વ્રત લીધું હતુ (પ. ૨૬-૫). તેને નાથા નામે પુત્ર થયે જે પુણ્યાત્મા અને દાતા હતેા. · નાથ” ની સભામાં તેણે માન પ્રાપ્ત કર્યું હતુ. તે નાથાને ગુર્જરદે નામની સુશીલ, રુપવતી, ઘરકાર્યમાં પ્રવીણ અને દેવ ગુરૂમાં ભકિત રાખનારી સ્ત્રી હતી, અને જેણે ના નામના પુત્રરત્નને જન્મ આપ્યુ. હતુ. ( પદ્ય ૨૭–૨૮) નાપાએ એવાં અનેક સુકૃત્ય કર્યાં હતાં કે જેથી તેની સર્વત્ર પ્રસિદ્ધ થઈ હતી. (૫. ૨૯) એ નાપાને નવલાદે નામની પત્ની હતી અને તેને પાંચ પુત્રા હતા. પુત્રાનાં તથા તેમની પત્નીયે અને તેમના પુત્રાનાં નામેાનુ” કોષ્ટક આ પ્રમાણે છે. ( પદ્ય ૩૧–૪ ). < ૧ ‘ નાથ ’ એ એક પ્રકારના ધર્મગુરૂ છે, વ્હેધપુરના તેઓ રાજગુરુ છે અને તેમની ગાદિને રાજ્ય તરફથી એક હેાટી જાગીર બક્ષીસ ગણાય કરેલી છે. તેમને ટાટ એક મ્હોટા ાગીરદારને છાજે તે, હાય છે,

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592