________________
તજૈનલેખસગ્રહ
(૨૬૪)
[ કાઢ્યાના લેખો, ન. ટ
ખીજા લેખને ઘણે! ખરા ભાગ જતા રહ્યો છે. મિતિ સિવાય, કટવશ અને શાંતિનાથનુ” બિંબ આ બે વાકયેા જ અવશિષ્ટ છે.
*
10
આ ( પહેલા ) લેખમાં જણાવેલા આચાર્ય જિતદેવ અને તેમના શિષ્ય વિજયસિહ તે ઉપર ૨૮૯ નબરવાળા લેખ અને અવલોકનમાં જણાવેલા અજિતદેવ-વિજયસિંહ ( ગુરૂ-શિષ્ય ) અને એકજ છે કે ભિન્ન છે તે એક શકાગ્રસ્ત પ્રશ્ન થઇ પડ્યુ છે. કારણ કે ઉક્ત ઉપરના લેખની મિતિ જ્યારે સ. ૧૨૦૬ છે ત્યારે આની ૧૧૪૩ છે. આ પ્રમાણે તે ખને લેખેાની વચ્ચે ૬૩ વર્ષ જેટલે લાંબે સમય છે કે જે એક વ્યકિતને તેટલા સમય સુધી આચાર્યપદ ઉપર અધિષ્ઠિત રહેવા માટે અસ‘લવ જેવું ગણાય. નામ સામ્ય ઉપરથી તા અને લેખાવાળા એકજ હાય એમ વિશેષ સવિત જણાય છે. તેથી મારા વિચાર પ્રમાણે આ પ્રસ્તુત લેખવાળી સાલ જે ૧૧૪૩ ની છે તે વાંચવામાં અથવા તે પછી કાતરવામાં ભૂલ થઇ છે અને સ. ૧૧૮૩ કે તેનીજ આસપાસના બીન્દ્ર કેાઈ ૧૦ વર્ષ પહેલાં પછીની આ સાલ હાવી ોઇએ. જૂની જૈન લિપિમાં ૮ અને ૪ ને સરખા વાંચવા કે કેતરવાની ભ્રાંતિ થવી ઘણી સહેજ છે. કારણ કે ખ’નેના આકારમાં લખનારાઓની અમુક વળણનાં લીધે કેટલીક વખતે ઘણીજ સમતા આવી જાય છે.
+
-
અથવા તો સાલ ખરી હાય અને ભ્રાંતિ ત્યાં થઇ હાય કે જ્યાં આગળ શ્રીમન્તાગિત’ આ વાકય આવેલુ છે. કારણ કે લેખમાં સુચવ્યા પ્રમાણે તેટલા અક્ષરો ઘસાઇ ગયા છે તેથી સ્પષ્ટ વાંચી શકાતા નથી. આ કારણને લઇને અજિતદેવના કાણુ અભયદેવ કે એવુજ બીનું કાઇ નામ પણ હોઈ શકે.
આ લેખે પણ શ્રી ભાંડારકરની નેટ ઉપરથીજ ઉતારવામાં આવ્યા છે.