________________
~~~
~~
~
~~~
નાડેલના લેખે નં૯૬૮૬૯ ] (૨૫૮) : અવકન.
~ ~~~~~ ~~~~~~ ~~~~~ તેથીજ આ લેખમાં મેવાડના રાણું જગતસિંહના રાજ્યનું નામ આપવામાં આવ્યું છે. પ્રતિષ્ઠા કરાવનાર મં જયમલજી મારવાડ રાજ્ય મંત્રી અને જોધપુરને રહેવાસી હતે. હાલમાં તે તે પ્રાંત પણ મારવાડ રાજ્યના તાબામાં જ છે. ઉપર જાલેરવાળા નં. ૩૫૪ આદિ લેખમાં જણાવેલ સા. જયમલજી અને આ મંત્રી જયમલ્લ બને એકજ છે.
. (૩૬૮) - આ લેખ પણ ઉકત મંદિરમાં આવેલી એક પ્રતિમા ઉપર લખેલે મળી આવે છે. ભાવાર્થ – - સં. ૧૪૮૫ ના વૈશાખ શુદિ ૩ બુધવારના દિવસે પ્રાગ્વાટ (-પોરવાડ) જાતિના દેસી મુલાનામના શ્રાવકે પિતાના પિતા દે. મહિપાના શ્રેયાર્થે સુવિધિનાથનું આ બિબ કરાવ્યું જેની પ્રતિષ્ઠા તપાગચ્છના સેમસુંદરસૂરિએ કરી. ' '
(૩૬૯) આ લેખની હકીકત શ્રીભાંડારકરે આ પ્રમાણે આપી છે --
દેસુરીથી ઈશાન કોણમાં, ૧૫ માઈલ દૂર આવેલા કેટ સેલિકીયા નામના ગામમાંથી આ લેખ હસ્તગત થયેલ છે. જીર્ણ થઈ ગએલા એક જૈન મંદિરના સ્તંભ ઉપર આ લેખ કતરેલે છે. જોધપુરના મુન્સફ મુન્સી દેવીપ્રસાદે આપેલી બે અતિએ ઉપરથી આ લેખ છાપવામાં આવ્યા છે.
આ લેખ આઠ પંકિતનો છે અને ૧૧”. પહોળો પ”. લાંબો છે. લિપિ નાગરી છે અને ભાષા સંસકૃત છે. તથા છેલ્લા એક પદ્ય સિવાય આ લેખ ગદ્યમાં છે. ધ્યાનમાં લેવા લાયક બાબત એ છે કે ગઢાઈ (પ. ૬) માં ૬ પછીને વ્યંજન બેવડાએલે છે.
૧ એપિઢાઆિ ઇન્ડિકા ૫. ૧૧, પૃ. ૬ર.