________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
(૨૪)
[ સહેવને લેખ નં. ૩૪૯
AAAAAAAAAA
એ પ્રમાણે વપરાએલે છે, અને તેને અર્થ “પુરાધ્યક્ષ” અથવા નગર રક્ષક એ થાય છે, એ સિદ્ધ કરવાને હેમચંદ્ર તથા ત્રિવિક્રમ (ના કેપ) ને પ્રમાણોનાં અવતરણો આપ્યાં છે. આ ઉપરથી એમ જણાય છે કે કેટવાળ અગર સીટી મેજીસ્ટ્રેટ”ના દરજજની આ જગ્યા હશે. પરંતુ કેટલીક વખત લેખમાં ગામનાં પાં” ના અર્થમાં “તલ” શબ્દ વપરાય છે, તેથી શહેરમાં જેમ કેટવાળ હોય તેમ પરાંમાં તલાર હેઈ શકે.'
આ લેખની મિતિ સંવત્ ૧૨૨૧ માઘ વદિ ૨ શુક્રવાર હેઈ કેલ્ડણદેવ રાજાના સમયમાં તે બનેલું છે. તેમાં કહેવું છે કે ચૈત્ર
સુદિ ૧૩ ને કલ્યાણિક [ જે મહાવીરને જન્મોત્સવ દિવસ છે અને ' હાલમાં કેટલાક વર્ષોથી જૈન સમાજમાં ઠેકાણે ઠેકાણે એ દિવસે
“મહાવીર જયંતી ઉજવાય છે–સંગ્રાહક.] ઉજવવા માટે કેલ્ડદેવ રાજાની મા આનલદેવિએ સંડેરક ગચ્છના [મંદિરના ] મળનાયક મહાવીર દેવને, રાજાના પિતાના ઉપગમાંથી યુગધરી એટલે - જવારને એક “હાએલ” (એક હળથી એક દિવસમાં ખેડી શકાય તેટલી જમીનમાં પેદા થએલે ) અર્પણ કર્યો. તથા એજ કલ્યાણિક અર્થે તલારાની આવકમાંથી રાષ્ટટો-પાત અને કેન્દુ તથા તેમના ભત્રિજઓ ઉત્તમસિંહ, સૂગ, કલ્હણ, આહડ, આસલ, અણુતિગ વિગેરેએ એક દમ્મ આપે. તેવીજ રીતે ચૈત્ર સુદિ ૧૩ ના દિવસે " કલ્યાણક ઉજવવા માટે, રથકાર-ધનપાલ, સૂરપાલ, જેપાલ, સિગડા, અભિયપાલ, છસહક, દેહુણ વિગેરે જે બધા સંડેરફનાજ સહિવાસી હતા તેઓએ યુગધરીને એક “હાએલ” ભેટ કર્યો.
. નાડેલના તામ્રપત્રમાં વર્ણવેલી કેહુણના પિતા આહણની સ્ત્રી આલદેવી તે આ લેખમાંની કેહુદેવની માતા જ હોવી જોઈએ. આ છેલ્લા લેખમાં તેને રાષ્ટ્રડવંશના સહુલની કન્યા તરીકે ઓળખાવી છે. રાષ્ટ્રડ એ રાષ્ટફટ જ છે. અને પાત વિગેરે જે ઉપર જણાવ્યા છે તે રાષ્ટ્ર તેના પિતાનાં સગાં હશે એમ જણાય છે.