________________
સાંડેરાવને લેખ નં ૩૫૦ ]
(૨૪૧)
અલકને
" (૩૫૦ ) . . . . . . આ લેખ અને નીચેનું વર્ણન પણ ઉક્ત પુસ્તકમાંથીજ ઉદ્ધત છે. વર્ણન આ પ્રમાણે – * * * " ઉપરના લેખની માફક આ લેખ પણ સંડેરાવમાંથી મળી આવ્યું છે અને તે જ મહાવીરના દેવાલયના સભા મંડપમાંના એક સ્તભ ઉપર કતરેલો છે. તે ૧૦ પંક્તિમાં લખાએલ ઈ પહેળાઈમાં ૧'- ૩ ” અને લબાઇમાં ૮” છે. પ્રથમની ૪ પંક્તિઓ, સારી સ્થિતિમાં છે અને સારી રીતે વાંચી શકાય તેમ છે. પરંતુ બાકીને ભાગ એટલે બધે જીર્ણ થઈ ગયું છે, કે જેથી ખાત્રીપૂર્વક સમજી શકાય તેમ નથી. તેની લીપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત ગદ્ય છે. પછીને વ્યંજન બેવડાએલ છે, તે ધ્યાન ખેંચવા લાયક છે.
“જ્ઞાાત્રા (. ૮) તથા “સારા” (પં. ૯) આ બે શબ્દો વિચા - રવા જેવા છે. આબુના લેખમાંના નં. ૨ માં આ (“ ”) શબ્દ
આવેલ છેઅને ત્યાં છે. ધુડસેં તેને અર્થ “કાળજી-સંભાળ” એ કરેલું છે.
,
. . . . . પ્રથમની પંક્તિમાં જુદી જ બાબત આવે છે. લખેલું છે કે પિતાની માતાના સ્મરણાર્થે ચાંથાના પુત્ર રાહ્યા અને પાલ્લાએ આ ભેટ. અર્પણ કરી છે. (લેખમાં તંમર પ્રઢત્તઃ આ ઉલ્લેખ છે તેને ભાવાર્થ “સ્તંભ (થાંભલ) બનાવી આપે” એમ થાય છે. બીજી કોઈ, ભેટ ઉલ્લેખ નથી.–સંગ્રાહક.) બીજી પંક્તિમાં મિતિ છે-સંવતું ૧૨૩૬ કાતિક વદિ ૨ બુધવાર.” નાલના મહારાજાધિરાજ શ્રી. કેલ્ડણદેવના વખતમાં આ લેખ થએલો છે. આગળ ઉપર એમ જણાવ્યું છે કે-થથાને પુત્ર રાલ્ફાક અને તેને ભાઈ પાલ્લા તથા પાલ્હાના પુત્ર સેઢા, સુભકર, રામદેવ આદિએ મળીને પોતાનું પ્રસિદ્ધ ઘર, રાણી જાહૃણદેવીની જાગીર (“ભક્તિ) માં આવેલા સાંડેરક (સાંડેરાવ) માંના દેવ શ્રી પાર્શ્વનાથને અર્પણ કર્યું છે. રાજ્હાના ઘરમાં રહેતા મનુષ્યએ આ દેવને વર્ષો વર્ષો દ્રાએલા ચઢાવવા.
!
-
૩૧