Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 578
________________ . જાલેર કિલ્લાના લેખે. ન. પર ૩ (૨૪૫) અવલોકન པ་ཀ་་་ང་་པ་འཆ་འ་་བ་་འཁ་ ་ ་ འགཏདགཤའབ છે જેમાં એકમાં સમરસિંહદેવના વખાણ કર્યા છે અને બીજામાં તેના મામા જલનું સૂચન છે. કિશનગઢ સ્ટેટની સરહદ ઉપર આવેલા જોધપુર રાજ્યના પરબતસાર પ્રાંતનું પાલવા એજ પાવાહિકા હેવું જોઈએ અને હાલમાં ત્યાં વસતા “બાવરી” લેકે તેજ તસ્કરે હશે.” આના પછી ગઘ આવે છે (પં. ૪-૫). સ્તુતિપદ્ય તથા અંતિમપદ્ય ઉપરથી એમ જણાય છે કે જે મંડપમાં પહેલાં આ લેખ કેતરવામાં આવ્યો હશે, અને જે પ્રથમ તીર્થકરના મંદિરમાં આવેલું હશે, તે મંડપના વિષયમાં લખે છે કે આ મંડપ. શ્રીમાલવંશના શેઠ યશદેવનો પુત્ર શેઠ યશવીર જે એક પરમશ્રાવક હતો તેણે કરાવ્યો હતા. આ કાર્યમાં તેના ભાઈ યશરાજ અને જગધર , તથા બીજા . સકલ ગોષિકે (શ્રાવકે) તેના સાથી હતા. એ યશવીર ચંદ્રગચ્છના આચાર્ય શ્રી ચંદ્રસૂરિના શિષ્ય પૂર્ણભદ્રસૂરિને પૂર્ણ ભક્ત હત. આ મંડપ બંધાયાની મિતિ “વિ. સં. ૧૨૩૯ના વૈશાખ સુદી પ ગુરૂવાર” છે. પછી ૪ થી ૭ સુધીના પદ્યમાં મંડપની પ્રશંસા છે. છેવટે જણાવ્યું છે કે પૂર્ણભદ્રસૂરિએ આની (પ્રશસ્તિ-લેખની), રચના કરી છે. (૩પર) ઉપર જણાવેલી કબરની મેહરાબ ઉપર આવેલા માળમાંના એક ઉચા રસા ઉપર આ નંબરવાળે લેખ કેરેલે દષ્ટિગોચર થાય. છે. લેખ ૬ પંકિતમાં લખેલું છે અને તેને માપ પહોળાઈમાં ર' 4 અને લંબાઈમાં પા” છે. લિપી નાગરી અને ભાષા સંસ્કૃત ગદ્ય છે. 8 ને વચ્ચે ભેદ ન પાડતાં સર્વત્ર ૨ જ કરવામાં આવ્યું છે.' પછીને જ બેવડાએલે છે. લેખની હકીકત આ પ્રમાણે છે: '' સં. ૧૨૨૧ ની સાલમાં, જાવાલિપુર (જાર) ના કાંચનગિરિ - પ્રઢ ઉપર, આચાર્ય શ્રી હેમચંદ્ર પ્રતિબોધ આપેલા ગુર્જર મહારાજા પરમહંત શ્રી કુમારપાલ ચાલુકયે કુવર વિહાર' નામનું મંદિર બંધાવ્યું હતું અને જેમાં પાર્શ્વનાથ દેવની મૂળનાયક તરીકે સ્થાપના કરી હતી. 1 મદિર, બૃહદગ૭ના વાદીન્દ્ર દેવાચાર્યના પક્ષ-સમુદાયને એવી

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592