________________
:
પ્રાચીન જૈનલેખસ ગ્રહ (૨૩૮) | લાલ છના લેખ, નં. ૪ર્ટ
નં. ૧૭ ના ( ઉપરવાળા } લેખની માફ્ક આ લેખ પણુ લાલરાઇમાં આવેલા જૈન મંદિરના ખંડેરામાંથી હસ્તગત ધ્યે છે. તે તેની તેર પતિએ હેાઇ, ૮ટ્ટ ” પહેળે તથા ૧૧” લાંખે છે. નાગરી લીપિમાં લખેલે છે. પતિ ૧૦ માં આવેલા તર્યાં શબ્દ પછીની ખંધી પુક્તિએ પાછળથી ઉમેરેલી છે અને ન્યુાના કદના અક્ષામાં કેતરેલી છે. ૩ અક્ષરનુ વિચિત્ર સ્વરૂપ,-જેના વિષે ઉપર કહેવામાં આવ્યું છે તે આમાં પણ વિદ્યમાન છે. આખા લેખ સંસ્કૃત ગદ્યમાં છે. ત્રણ વાર ૩ ને બદલે ૬ વાપરેલે હૈં (પક્તિ ૧, ૨ અને ૬) નિગ્નલિખિત શબ્દો ધ્યાન ખેચે તેવા છે—( ૧ ) સૌર (પક્તિ ૫-૬ અને ૧૨ ) શબ્દ હળ' ના અર્થમાં નહિ વપરાતાં ખેડ્ડત ’ના અર્થમાં વપરાયે છે; ( ૨ ) ૩૦ (૫ક્તિ ૭ ) જે સેફ શબ્દને માટે વપરાય છે તેને અમ્હારા ન, ૧૦ ના લેખમાં આપેલા વિવેચન પ્રમાણે એક જાતનુ વજ્રન’ થાય છે.
·
.
.
:
આ લેખની મિતિ સહવત્ ૧૨૩૩ વૈશખ વિષે ૩' છે અને તેમાં સ’નાણુક ( જુઆ નં. ૧૫) ના ‘ ભાક ’લાખણુદેવ તથા અભયપાલ વિષે ઉલ્લેખ કરેલા છે. ત્યારબાદ લખવામાં આવ્યું છે કે ગુજરીજાત્રાના ઉત્સવ નિમિત્તે, પુણ્ય પ્રાપ્ત કરવાની અભિલાષાથી, બીવડા, સધર વિગેરે ખેડુતાએ શાંતિનાથ [ ના દેવાલય ને ] ખાડીસરના ખેત્રમાંથી જવના ૪ સેઇ અર્પણ કર્યા. પછી તાન્ત કલમમાં ઉમેરવામાં આવ્યુ` છુ કે—આસધર, સીરેઈય આદિ સમસ્ત ખેડુતાએ વિલ્હ ( નામના મનુષ્યના ) પુણ્યાર્થે, ભડિયાઉઅ ( ખાડવા ) ના અઘટ્ટ ( ગરગડીવાળાકુવા ) માંથી જવને એક હુરેથ્રુ ( હારક? ) તેજ કાય ને માટે, અર્પણ કર્યો.
(
"
( ૩૪૯ )
એ નંબર વાળા લેખ તથા આપક્તિએ નીચે આપેલ એનુ વર્ણન ઉપર જણાવેલા પુસ્તકમાંથી જ ઉતારવામાં આવ્યા છે. વર્ણન આ પ્રમાણે છે:
-