________________
પ્રાચીન નલેખસ ગ્રહુ.
(૨૩૬ ) ( લાલરાયુંના લેખ. ન'. ૩૪૦
ન્હાતા, પરંતુ જોધપુરના મુશી દેવીપ્રસાદની સૂચના પ્રમાણે લાટક, રાહુદ અને રાડધડા એ બધાં એક જ છે અને મારવાડના મલ્લાણી જીલ્લામાંના નગરગુહાની આસપાસની જમીનનુ' તે નામ છે. ત્રીજુ નામ શિવા છે. પરંતુ કમનશીએ તે સમ્પૂર્ણ રીતે જળવાએવુ નથી તેથી આખુ નામ શું છે તે ખાત્રીપૂર્વક કહી શકાતું નથી. પણ હું ધારૂં” છું કે હાલના ‘ શિએ ’ ને મળતું કાંઇક નામ તે હાવુ જોઇએ. આ · શિએ ' એક પુરાતન શહેર છે અને વર્તમાનમાં પણ કાંઇક મથક જેવુ‘ આગળ પડતું સ્થળ હોઇ તે જીલ્લાનું મુખ્ય શહેર છે. ( ૩૮૭ )
'
2
આ લેખ પણ ઉપર્યુકત પુસ્તકમાંથી જ ઉતારવામાં આવ્યે છે અને એનુ’ વિવેચન શ્રીભાંડારકરે નીચે પ્રમાણે આપ્યું છેઃ—
ખાલીગામથી અગ્નિકાણમાં પાંચ માઇલ દૂર આવેલા લાલરાઇના જૈન મંદિરના ખંડેરામાંથી આ લેખ ઉપલબ્ધ થયા છે. આની ૧૮ પતિએ છે અને ૧૦′” પહેાળા તથા ૧′ ૨” લાંખે છે, આઠમી પક્તિ સુધી તે લેખ સુસ્થિત છે અને પછીની એ પકિતઓમાંના માત્ર પ્રારંભના એક બે અક્ષરેશ જતા રહ્યા છે, પણ ૧૧ થી ૧૮ પંકિત સુધીના જમણી માજીને અર્ધો ભાગ બિલકુલ જતેા રહ્યા છે. લેખની લીપ નાગરી છે. આખા લેખમાં ૩ અક્ષર કાંઇક વિચિત્ર રીતે કાઢ્યા છે, તેની ડાબી બાજુએ દારીના ગાળા જેવુ. દેખાય છે, સેાળમી પકિત સુધી સસ્કૃત ગદ્ય છે અને છેલ્લી બે લીપ્ટએમાં પદ્યની એક પ્રખ્યાત કિતના થોડાક ભાગ છે જેમાં આશીર્વાદ આપેલ જણાય છે. ૬ ની પછીના વ્યંજન એવડાએલા છે અને 7 તથા ૬ ને ઠેકાણે એકલા વ જ વાપરેલા છે. નીચેના શબ્દો ધ્યાન ખેંચે તેવા :- સારે, ’‘ ]TMe [ã]' · દ્દાર [ ] ( ૫'કિત ૮ ) અને જ્ઞા [T]’ TMe [ ( ૫`કિત ૯ ), ઉરાહારીને અથ સ્ટુને એમ લાગે છે કે ' અરઘટ જેવા ગરગડીવાળા કુવા હશે, ખરી રીતે ગાડવાડ પ્રાંતમાં મ્હે આવા ઘણા કુવાઓ જોએલા છે કે જેમનાં વિચિત્ર નામે આપેલાં છે,
"
•
.