________________
પ્રાચીન જેનલેખસંગ્ર.
૬ ૨૩૪)
[ કિરાનો લેમ . ૬૪૬.
થયો છે, અને એનું વર્ણન તથા વિવેચન શ્રી દેવદત્ત રા. ભાંડારકરે નીચે પ્રમાણે આપ્યું છે – - કિશડના ખંડેરમાં આવેલા એક શિવ મંદિરમાંથી આ લેખ મળી આવ્યું છે. જોધપુર રાજ્યમાંના મલાણ જીલ્લાના મુખ્ય શહેર બાહડેમેરથી વાયવ્ય કેણમાં સેળ માઈલને છેટે હાથમાં ગામ પાસે આ કિરાડુ ગામ આવેલું છે. ભાવનગર રાજ્ય તરફથી પ્રકાશિત - “ પ્રકૃતિ અને સંસ્કૃત લેખને સંગ્રહ ” નામના પુસ્તકના ૧૭૨ *
પૃઇ ઉપર આ લેખ અંગ્રેજી અનુવાદ સાથે છપાએલે છે. પરંતુ ઉક્ત પુસ્તકમાં આવેલા બીજા લેખની માફક આ લેખ પણ બેદરકાર રીતે જ મુદ્રિત થએલો છે.
આ લેખ ૨૧ પંકિતમાં લખાએલે હોઇ જ પગ પહોળો તથા ૧ ૨ લાંબે છે. સત્તરમી લીટી સુધીમાં પત્થરને વચલે ભાગ ખરાબ થઈ ગયો છે, છતાં પણ મુદાની બાબતો ઘણા ભાગે જળવાઈ, રહી છે તેથી એકંદર રીતે લેખ સ્પષ્ટ જ છે લેખની લીપિ નાગરી
છે અને ભાષા સંસ્કૃત ગદ્ય છે. જાણવા જેવી બાબત એ છે કે શું ' અક્ષર પછી આવેલે અક્ષર બેવડા કરે છે. તથા ૩ ને બદલે વ | વાપરે છે, માત્ર એક ઠેકાણે તેમ નથી, (જુઓ, ઢ–પંકિ૨). તેરમી પંક્તિમાં અમારી સ્ક્ર” એવા શબ્દ વાપરેલા છે અને તે જે કે જૈન ધર્મશાસ્ત્રોમાં અજ્ઞાત નથી. તે પણ સાધારણ સંસ્કૃત સાહિત્યથી તે બાહ્ય છે. તેને અર્થ “અહિંસા પાલન” એ થાય
લેખ ઉપર આરંભમાંજ “સંવત ૧૨૦૯ માઘ વદિ ૧૪નિઃ એ પ્રમાણે મિતિ આપેલી છે. તે વખતે કુમ (મ) રપાળ વાર્તા રાજા હતો અને શાસન પત્રો તથા જાહેરનામાઓ પ્રકટ કરવા કાર્ય મહાદેવ કરીને કરતો હતો. પંકિત ૪-૬ માં કુમારપાલના ડિયા રાજા-મહારાજા શ્રી આલણદેવ-નું નામ છે. જૈન કુમારપાલનમહે. રબાનીથી કિરાતા, લાટીદ અને શિવા તેને બક્ષીસમાં ન્યાં